- મુરલી વિજયે દિલ્હી ડેરડેવિલ્સ સામે ધમાકેદાર સદી ફટકારી હતીચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર મુરલી વિજયે દિલ્હી...
ફિરોઝપુરની ટીમ માત્ર બે રનમાં આઉટફિરોઝપુરની ટીમ પંજાબ ક્રિકેટ એસોસિયેશનની ઇન્ટર ડિસ્ટ્રિક્ટની અંડર-૧૯...
- ઓસ્ટ્રેલિયન સુકાનીએ કહ્યું છે કે તે 35 વર્ષ પહેલા નિવૃત્ત થશેઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સુકાની તથા તાજેતરમાં જ...
- ભારતીય ખેલાડી પ્રેક્ટિસ વિના જ વિન્ડીઝ જશે
- ભારત ‘એ’ના સુકાની ચેતેશ્વર પૂજારા સહિત ઘણા ખેલાડી અઢી મહિનાથી...
- ખુદ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ જાહેરમાં જ આ વાતનો કર્યો સ્વીકારચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોની માટે તેની પત્ની સાક્ષી સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ ખુદ ધોનીનો વિચાર થોડો અલગ છે. મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ અણનમ 51 રનની ઈનિંગ્સ રમીને ચેન્નાઈની જીતના હીરો રહેલા સુકાની મહેન્દ્ર સિંહ ધોની પોતાના લાંબા વાળને પોતાના માટે લકી...
25 મેનો દિવસ સચિન તેંડુલકરના જીવનમાં સૌથી ખાસ છે. આજના દિવસે તે અંજલી સાથે લગ્નજીવનમાં બંધાયો હતો. સચિન અને અંજલી તેના લગ્નની 17મી વર્ષગાંઠ મનાવી રહ્યાં છે.
સચિને અંજલી સાથે લવમેરેજ કર્યા હતા. અંજલી ઉંમરમાં સચિન કરતા છ સાલ મોટી છે.
આ ખાસ અવસર પર અમે તમારા માટે સચિન તેંડુલકર અને અંજલીનું ખાસ ઈન્ટરવ્યુ લઈને આવ્યા છીએ. આ મુલાકાત તેઓએ દુરદર્શન પર આપી...
આઈપીએલ-5ની એલિમિનેશન મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 38 રને કારમો પરાજય થયો અને તેણે ટૂર્નામેન્ટની બહાર થઈ જવું પડ્યું.આ મેચમાં મુંબઈના મહત્વના ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા ત્યારે આક્રમક ઓલ-રાઉન્ડર કિરોન પોલાર્ડ પર મોટી જવાબદારી હતી પરંતુ તે પણ આક્રમક બેટિંગ કરી શકતો નહોતો. અંતમાં તે 19 બોલમાં એક છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 16 રન...
- ચેન્નાઈ સામેની મેચમાં હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને દંડ ફટકારાયોચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી એલિમિનેશન મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો 38 રને કારમો પરાજય થયો હતો. આ ઉપરાંત ટીમને દંડ પણ થયો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ધીમા ઓવર રેટ બદલ મુંબઈને દંડ ફટકારવામાં આવ્યો.મુંબઈની ટીમ તેના નિર્ધારીત સમય કરતા બે ઓવર પાછળ હતી. આઈપીએલ એ...