Home >> Sports >> Cricket >> Latest News
 • શનિવારથી IND VS AUS ચોથી ટેસ્ટ:વિરાટે કહ્યું- 100% ફિટ હોઇશ તો જ રમીશ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ શનિવારથી રમાશે. ધરમશાળામાં પ્રથમ વખત કોઇ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ફાઇનલની જેમ હશે. કારણ કે રાંચી ટેસ્ટ ડ્રો થયા બાદ બંને ટીમ 1-1ની બરાબરી પર છે. પૂણે, બેંગલુરૂ અને રાંચીમાં સ્પિનર્સની બોલબાલા રહી છે, બીજી તરફ ધરમશાળામાં ફાસ્ટ બોલર્સને મદદ મળશે. ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી નક્કી છે. વિરાટ કોહલી તેના સંકેત આપી ચુક્યો છે. વિરાટ કોહલીના અંતિમ ટેસ્ટ મેચ રમવા પર સસ્પેન્સ છે. વિરાટે મેચ પહેલા પ્રેસ...
  March 24, 06:12 PM
 • ટીમ સાથે જોડાયો મોહમ્મદ શમી, 5 બોલર સાથે ઉતરી શકે છે ભારત
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 25 માર્ચથી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ માટે મોહમ્મદ શમી ભારતીય ટીમ સાથે જોડાઇ ગયો છે. વિરાટ કોહલીએ રાંચી ટેસ્ટ પછી મોહમ્મદ શમીના ચોથી ટેસ્ટ મેચમાં રમવાના સંકેત આપ્યા હતા. બન્ને ટીમ 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે. શમી ધરમશાળા પહોચ્યો - ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ધરમશાળા પહોચી ગયો છે. - શમીએ ધરમશાળાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. - ગત મેચમાં વિરાટ કોહલીએ સંકેત આપ્યા હતા કે ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ મેચમાં 5 બોલર...
  March 23, 01:00 PM
 • જાડેજાના પગારમાં કરાશે વધારો, 25 લાખમાંથી સીધો 1 કરોડ રૂપિયા મેળવશે
  નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર્સના વાર્ષિક પગાર વધારાને લઇને કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA) અને BCCIની બે દિવસીય મીટિંગ ચાલી રહી છે. જેમાં ઓલ રાઉન્ડર તેમજ તાજેતરમાં આઇસીસીની ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર બનેલા રવિન્દ્ર જાડેજાના પગારમાં વધારો થઇ શકે છે. જાડેજા અત્યારે C ગ્રેડમાં છે જેને સીધા A ગ્રેડમાં સ્થાન મળે તેવી શક્યતા છે. ક્રિકેટર્સના પગારમાં થઇ શકે છે વધારો - સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ભારતીય ક્રિકેટરોના વાર્ષિક પગારમાં વધારો થઇ શકે છે. - ગ્રેડ એનો કોન્ટ્રાક્ટ ધરાવતા ક્રિકેટરને...
  March 22, 04:50 PM
 • 5 મહિનાથી ટીમની બહાર છે રોહિત શર્મા, જીવી રહ્યો છે આવી LIFE
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓપનર રોહિત શર્મા ઇજાને કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે, તેને ઓક્ટોબર 2016માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અંતિમ વન ડે મેચ રમી હતી. સર્જરી બાદ રોહિત ફેબ્રુઆરી, 2017માં ફિલ્ડ પર પરત ફર્યો હતો. ત્યારથી અત્યાર સુધી તે સતત નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. રોહિતે બે મેચ રમી બન્નેમાં ફ્લોપ - રોહિત શર્માએ વિજય હઝારે ટ્રોફીની બે મેચ પણ રમી હતી. રોહિત બન્ને મેચમાં ફ્લોપ રહ્યો હતો. તે 16 અને 4 રન જ બનાવી શક્યો હતો. - રોહિત શર્મા હવે 5 એપ્રિલથી શરૂ થઇ રહેલ IPLમાં રમતો નજરે પડશે. રોહિત મુંબઇ...
  March 21, 12:07 AM
 • ફરી ભડક્યો ઇશાંત શર્મા ,બેટ્સમેન ખસી જતા તેની તરફ ફેક્યો બોલ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ઇશાંત શર્મા ફરી ભડકી ગયો હતો. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન 29મી ઓવરમાં બની હતી. આ ઓવરનો પ્રથમ બોલ ફેકવા માટે જ્યારે ઇશાંત રનઅપ લઇ રહ્યો હતો ત્યારે અચાનક રેન શો વિકેટ સામેથી ખસી ગયો હતો. થોડી વાર રોકાઇ મેચ - જ્યારે રેન શો વિકેટ સામેથી ખસી ગયો તો આ વાતથી નારાજ ઇશાંતે તે સમયે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. - તેને રનઅપ પૂરો કરતા જ ગુસ્સામાં બોલને વિકેટ કીપર તરફ ફેક્યો હતો, તે બાદ પાછળ ફર્યો અને અમ્પાયર...
  March 20, 01:46 PM
 • ગંભીર આ રીતે માણી રહ્યો છે મજા, પત્ની અને દીકરી સાથે સુવર્ણમંદિર પહોચ્યો
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતનો સ્ટાર ક્રિકેટર અને દિલ્હીની રણજી ટીમનો કેપ્ટન ગૌતમ ગંભીર આ સમયે ક્રિકેટના મેદાનથીદૂર છે અને તે વેકેશનની મજા માણી રહ્યો છે. તાજેતરમાં તે પત્ની નતાશા અને દીકરી આજીન સાથે ગોલ્ડન ટેમ્પલમાં માથુ ટેકવવા પહોચ્યો હતો. ગંભીરે પત્ની અને દીકરી સાથે પરિક્રમા કરતા સાફ સફાઇ કરી સેવા પણ કરી હતી. આ દરમિયાન ગૌતમ ગંભીર આજીનને સેવા કરતા શીખવાડતો હતો જ્યારે નતાશાએ ગંભીર અને આજીનને ખુદ પોતાના હાથથી પ્રસાદ પણ ખવડાવ્યો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, સુવર્ણ મંદિરમાં પહોચ્યા બાદ ગૌતમ...
  March 20, 12:31 PM
 • વિરાટે સ્મિથ-મેક્સવેલને આપ્યો જવાબ, કોહલીની ઇજાની ઉડાવી હતી મજાક
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ દરમિયાન ભારતના બે ખેલાડીઓએ કેપ્ટન્સી કરી હતી. વિરાટ કોહલી ઇન્જર્ડ થતા અજિંક્ય રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. વિરાટ કોહલી જ્યારે પ્રથમ ઇનિંગમાં 6 રને આઉટ થયો ત્યારે સ્મિથ અને મેક્સવેલે તેમના ખભે હાથ મુકી તે ઇન્જર્ડ હોવાનો ઇશારો કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ તેમને જોરદાર જવાબ આપ્યો હતો. શું હતો મામલો - ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 2 વિકેટ સસ્તામાં પડતા જ તે દબાણમાં આવી ગયુ હતું. - વિરાટ કોહલીએ ડેવિડ વોર્નર આઉટ...
  March 20, 10:11 AM
 • IND Vs AUS: ચેતેશ્વર પૂજારાના 202 રન, ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 23/2
  રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 2 વિકેટે 23 રન બનાવી લીધા છે. રેન શો (7) રને અણનમ રહ્યો હતો. ડેવિડ વોર્નર (14) અને નાથન લાયન (2) રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં બોલ્ડ આઉટ થયા હતા. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 9 વિકેટે 603 રને ડિકલેર કરી હતી. ચેતેશ્વર પૂજારાએ 202 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની ત્રીજી બેવડી સદી હતી. જ્યારે રિદ્ધિમાન સહાએ કારકિર્દીની ત્રીજી સદી ફટકારતા 117 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે...
  March 19, 04:49 PM
 • ચેતેશ્વર પૂજારાએ ફટકારી 3rd બેવડી સદી, મેચમાં બન્યા આ રેકોર્ડ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા. આ મેચમાં ચેતેશ્વર પૂજારાએ 202 રનની ઇનિંગ રમી હતી. પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. સૌથી વધુ બોલ રમનાર ભારતીય બન્યો પૂજારા - ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 202 રનની ઇનિંગ રમી હતી. - આ દરમિયાન તેને 525 બોલનો સામનો કર્યો હતો અને 21 બાઉન્ડ્રી ફટકારી હતી. - આ પહેલા રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરૂદ્ધ 2004માં 495 બોલ રમી 270 રન બનાવ્યા હતા. - પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી બેવડી...
  March 19, 03:17 PM
 • ઓસ્ટ્રેલિયન બોલરે બોલી ગાળ, પૂજારા-સહાએ આપ્યો જોરદાર જવાબ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો ચાલુ જ છે. રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નહતા. પૂજારા અને સહાની લાંબી પાર્ટનરશિપથી બોખલાયેલા ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડે સહાને અપશબ્દ કહ્યાં હતા. જેનો ચેતેશ્વર પૂજારાએ પણ જોરદાર જવાબ આપ્યો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત ઘટનાની વધુ તસવીરો...
  March 19, 12:41 PM
 • ધોનીના ખોવાયેલા ત્રણ મોબાઇલ મળ્યા, પોલીસે કરી પૃષ્ટી
  નવી દિલ્હી: દિલ્હીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ત્રણ મોબાઇલ ચોરી થઇ ગયા હતા તે હવે મળી ગયા છે. ધોનીએ દ્વારકા સેક્ટર 10 સ્થિત પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે દ્વારકા વિસ્તારમાં આવેલ 5 સ્ટાર હોટલ વેલકમમાં શુક્રવારે આગ લાગી હતી. હોટલમાં ધોની સહિત ઝારખંડની ટીમ અહી રોકાઇ હતી. ધોની દિલ્હીમાં વિજય હઝારે ટ્રોફીની મેચ રમવા આવ્યો હતો. જો કે આખી ટીમને રેસક્યૂ કરવામાં આવી હતી. આગ લાગવા દરમિયાન ધોનીએ પોતાના 3 મોબાઇલ ચોરાયા હોવાની વાત કહી હતી. 7th ફ્લોર પર...
  March 19, 12:26 PM
 • IND Vs AUS: ચેતેશ્વર પૂજારાના 130* રન, ભારત AUSથી 91 રન પાછળ
  રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 360 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા (130) અને રિદ્ધિમાન સહા (18) રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી પૂજારાએ સદી ફટકારી હતી. આ સિરીઝમાં ભારત તરફથી આ પ્રથમ સદી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 91 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકી છે. કમિન્સની 4 વિકેટ - ભારતને પ્રથમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો. - લોકેશ રાહુલ 67 રન બનાવી કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી...
  March 19, 01:59 AM
 • IPL-10નું કાઉન્ટ ડાઉન શરૂ: ગુજરાત લાયન્સની મેચની ટિકિટ 500થી 8000
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આઇપીએલની 10મી સિઝન 5 એપ્રિલથી શરૂ થશે. આ પહેલા ટિકિટનું ઓન લાઇન વેચાણ શરૂ થઇ ગયું છે. ગુજરાત લાયન્સની તમામ મેચોની ટિકિટની માહિતી તેના ટ્વિટર પેજ પર શેર કરવામાં આવી હતી. ગુજરાત લાયન્સની મેચની 500થી 8000 સુધીની ટિકિટ રાખવામાં આવી છે. 500થી 8000 રહેશે દરેક મેચનો ભાવ - ગુજરાત લાયન્સની એક મેચની ટિકિટનો ભાવ 500 રૂપિયાથી 8000 રૂપિયા સુધીનો રહેશે. - જ્યારે લાયન્સની સિઝન પ્રાઇઝ રેન્જ 3,150થી 39,500 સુધીની રાખવામાં આવી છે. ગુજરાત લાયન્સની પ્રથમ મેચની ટિકિટના ભાવ East...
  March 18, 12:22 PM
 • ધોનીને કારણે આગમાંથી બચી ઝારખંડની ટીમ, સાથી ખેલાડીએ કર્યો ખુલાસો
  નવી દિલ્હી: દ્વારકા સેક્ટર-10ની ફાઇવસ્ટાર હોટલ વેલકમના એક શો-રૂમમાં શુક્રવાર સવારે આગ લાગી હતી. ઘટના સમયે હોટલમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પોતાની ટીમ સાથે નાશ્તો કરી રહ્યો હતો. ધોની સહિત તમામ ક્રિકેટર બે મિનિટમાં 7th માળથી સીડી ઉતરી બહાર નીકળ્યા હતા. ઘટના સમયે હોટલનું ફાયર એલાર્મ પણ નહતું વાગ્યુ. ઘટના બાદ ખેલાડીઓને દિલ્હીની એક હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ધોનીએ મેચ માટે જલ્દી ઉઠાડ્યા હતા - આ ઘટના બાદ ધોનીની ટીમ ઝારખંડના સાથી ખેલાડી ઇશાક જગ્ગીએ આપવીતી જણાવી હતી કે તે સમયે...
  March 18, 10:11 AM
 • બીજા દિવસના અંતે ભારતના 1/ 120 રન, ઓસ્ટ્રેલિયાથી 331 રન પાછળ
  રાંચી:ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતે 1 વિકેટે 120 રન બનાવી લીધા છે. મુરલી વિજય (42) અને ચેતેશ્વર પૂજારા (10) રને અણનમ રહ્યાં હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 331 રન પાછળ છે અને તેની 9 વિકેટ બાકી છે. ભારતની એકમાત્ર વિકેટ લોકેશ રાહુલના રૂપમાં પડી હતી. રાહુલ 67 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે 178* અને ગ્લેન મેક્સવેલે 104 રનની ઇનિંગ રમી હતી....
  March 17, 04:37 PM
 • મારા ખભા પર જવાબદારી: 10 દિવસ આરામની સલાહ અંગે બોલ્યો વિરાટ
  રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ફિલ્ડિંગ સમયે વિરાટ કોહલીના ખભામાં ઇજા થઇ હતી. મેચ બાદ કોહલીએ એમઆરઆઇ કરાવ્યુ હતું. રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ તેને 10 દિવસ આરામ કરવાની સલાહ આપી છે. તેમ છતા વિરાટ રમવાની જીદ કરી રહ્યો છે. તેને કહ્યું, મારા ખભા પર મેચની જવાબદારી છે, માટે મારૂ રમવુ જરૂરી છે. શોલ્ડરમાં ગ્રેડ-વન ઇન્જરી - ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 40મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના બોલ પર જ્યારે પીટર હેન્ડ્સકોમ્બે શોટ ફટકાર્યો ત્યારે વિરાટે બાઉન્ડ્રી પાસે ડાઇવ મારી હતી, ત્યારે...
  March 17, 11:05 AM
 • સહાએ સ્મિથને પગ પકડીને પાડ્યો નીચે, અમ્પાયર પણ હસી પડ્યા
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચ દરમિયાન એક ફની મોમેન્ટ જોવા મળી હતી. જેમાં વિકેટ કીપર રિદ્ધિમાન સહાએ સ્મિથને બોલ પકડવા જતા તેને પગ પકડીને નીચે પાડ્યો હતો. આ ઘટના બાદ અમ્પાયર સહિત ખેલાડી હસી પડ્યા હતા. કઇ રીતે બની ઘટના - મેચની 80મી ઓવર રવિન્દ્ર જાડેજા નાખી રહ્યો હતો. આ ઓવરનો ત્રીજો બોલ સ્મિથને અડીને તેના પેડમાં જતો રહ્યો હતો. - દરમિયાન વિકેટ કીપર સહાએ કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બોલને પકડી સ્મિથના પગને અડ્યો હતો. જેને કારણે...
  March 17, 10:25 AM
 • દિલ્હી: ધોનીની હોટલમાં આગ, સલામત બહાર કઢાયો; ક્રિકેટ કિટ્સ રાખ થઈ
  નવી દિલ્હી: વિજય હઝારે ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચેલા ઝારખંડના ખેલાડીઓની હોટલમાં આગ લાગી હતી. જેના કારણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના જીવ પર જોખમ ઊભું થયું હતું. મળતી માહિતી પ્રમાણે, ધોની દ્વારકા વિસ્તારની એક હોટલમાં ઉતર્યા હતા. તેની પાસે આવેલા મોલમાં શુક્રવારે સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ખેલાડીઓની કિટ પણ સળગી ગઈ હતી. હોટલના સ્ટાફે તાત્કાલિક ધોની સહિત અન્ય ખેલાડીઓને બહાર કાઢ્યા હતા. ઘટનાને જોતા શુક્રવારની મેચ મોકૂફ...
  March 17, 10:14 AM
 • IND Vs AUS: સ્મિથના 117* રન, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 4/299 રન
  રાંચી:ભારત વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 4 વિકેટે 299 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ (117) અને ગ્લેન મેક્સવેલ (82) રને અણનમ રહ્યાં હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 159* રનની ભાગીદારી થઇ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 2 વિકેટ જ્યારે અશ્વિન અને જાડેજાને 1-1 સફળતા મળી હતી. સ્મિથે ફટકારી કારકિર્દીની 19મી સદી - સ્ટીવ સ્મિથે ભારત સામેની સિરીઝમાં બીજી સદી ફટકારી હતી. - સ્મિથની આ સાથે ટેસ્ટ કારકિર્દીમાં 19 સદી થઇ ગઇ છે. - સ્મિથે ગ્લેન મેક્સવેલ સાથે મળી પાંચમી વિકેટ...
  March 16, 04:37 PM
 • જાડેજાએ કર્યુ કઇક એવુ કે ડરી ગયા અમ્પાયર, જાણો શું હતો મામલો
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર ફિલ્ડિંગથી અમ્પાયરને ઇજાગ્રસ્ત થતા બચાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 10મી ઓવરમાં ડેવિડ વોર્નરે સ્ટ્રેટ શોટ ફટકાર્યો હતો, જેને જાડેજાએ કેચ પકડી લીધો હતો. જો તે આમ ન કરત તો અમ્પાયરને ઇજા થઇ શકતી હતી. ફૂલટોસ બોલ પર વોર્નરનો ખરાબ શોટ - ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરના રૂપમાં પડી હતી, તેને જાડેજાની ફૂલટોસ બોલ પર જોરદાર શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મિસ કરી ગયો અને બોલ સીધો...
  March 16, 02:36 PM