

- બીજી ક્વોલિફાયરમાં ચેન્નાઈએ દિલ્હીને 86 રને હરાવ્યું- દિલ્હી ડેરડેવિલ્સ આઈપીએલ-5ની બહાર થયું- ચેન્નાઈ સતત...
આઈપીએલની પાંચમી ટી૨૦ સિઝનમાં પંજાબ માટે નોંધપાત્ર પ્રદર્શન કરનારો બેટ્સમેન ગુરકિરાટસિંઘ આગામી સિઝનમાં રણજી...
હાલમાં ઇંગ્લેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં રમી રહેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમના સુકાની ડેરેન સેમ્મીએ પ્રથમ...
લ્યૂક સામેનો છેડતીનો કેસ પાછો ખેંચવા માટે જોહલે હાઇકોટર્માં અરજી કરી : અદાલત બહાર સમાધાન થઈ ગયુંદિલ્હી...
ઇંગ્લેન્ડ સામે ૧૬૪ રનમાં છ વિકેટ ગુમાવી
જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની વેધક બોલિંગ સામે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ શુક્રવારથી અહીં શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં કફોડી સ્થિતિમાં મુકાઈ ગયું હતું.
પ્રથમ દિવસે ટી ટાઇમ વખતે વેસ્ટ ઇન્ડીઝે ૧૬૪ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. વિરામ સમયે સેમ્યુઅલ્સ ૫૦ રન અને સુકાની ડેરેન સેમ્મી ૧૨ રન સાથે રમતમાં...
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની શહેરની પાંખ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ (સીબીસી), અમદાવાદ નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ સંકુલમાં આધુનિક ક્રિકેટ એકેડમીની રચના કરી છે જેનો લાભ શહેરના યુવાન ક્રિકેટર્સને તો મળશે જ પરંતુ આગામી નવેમ્બરમાં અમદાવાદમાં રમનારી પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ પણ આ એકેડમીની સુવિધાનો લાભ લઈ શકશે અને નવરંગપુરા...
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર નીક નાઇટ અંગે ટ્વિટર પર કોમેન્ટ કરવાની કેવિન પીટરસનને સજા ભોગવવી પડી છે અને આ માટે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) તેને દંડ કર્યો છે. જોકે તેને કેટલી રકમનો દંડ કરાયો છે તે રકમ જાહેર કરાઈ નથી.
હાલમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ દરમિયાન કોમેન્ટેટર...
- ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી ટેસ્ટ, ૨-૦ની સરસાઈ માટે ઇંગ્લેન્ડ આતુર
પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝની ટીમ સારો દેખાવ કર્યા બાદ છેલ્લી ઘડીએ શરણે થઈ જાય છે અને તેની આ નબળાઈનો લાભ ઉઠાવવાના ઇરાદા સાથે ઇંગ્લેન્ડની ટીમ શુક્રવારથી અહીં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં રમશે.
આ ઉપરાંત ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટ જીતીને ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજય...