અમદાવાદ ટેસ્ટ પહેલાં મેં જેમ કહ્યું હતું તેમ ન્યૂઝીલેન્ડને હળવાશથી લેવી મોટી ભૂલ સમાન રહેશે. પ્રથમ દાવમાં સારો દેખાવ કર્યો હોવા છતાં બીજા દાવમાં ક્રિસ માર્ટિન સામે ટોચની હરોળ વેરવિખેર થઇ ગઇ હતી. મોટો ધબડકો થયો હોત પરંતુ સારા નસીબે તે અટકયો હતો. ટેસ્ટનો પાંચમો અને અંતિમ દિવસ વીવીએસ લક્ષ્મણ તથા હરભજને બચાવ્યા બાદ ભારતે રાહત અનુભવી હતી.
વધુ એક...
- હાલમાં ધોની તેનું ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે- ટેસ્ટ અને વન ડેમાં ધોનીની બેટ શાંત થઈ ગયું છે- જો કે સુકાની તરીકે ધોની સફળ રહ્યો છેપોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો ટીમ ઈન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો તે આક્રમક અંદાઝ હાલના દિવસોમાં ક્યાંક ગાયબ થઈ ગયો છે. જો કે તેના આ પ્રદર્શનના કારણે તેના સુકાની પદને કોઈ ખતરો નથી.* સચિન 2011 વર્લ્ડ...
બ્રિટિશ મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પાકિસ્તાની ખેલાડી ઝુલ્કરનૈન હૈદર ટીમમાં એક લઘુમતિનો ખેલાડી હતો તેના કારણે તે પોતાની વાત કોઈને ના કહી શક્યો અને ચૂપચાપ ટીમ છોડીને લંડન ભાગી ગયો હતો. સુન્ની ખેલાડીઓથી ભરેલી પાકિસ્તાની ટીમમાં એક શિયા ખેલાડીની વાત સાંભળનારૂ કોઈ નહોતું.
જો કે પાકિસ્તાનમાં હંમેશા લઘુમતિ વર્ગના ખેલાડીઓને સંઘર્ષ કરવો પડ્યો...
ટીમ ઈન્ડિયાનો ઓપનર ગૌતમ ગંભીર છેલ્લા કેટલાય સમયથી ખરાબ ફોર્મમાં રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ બાદ અમદાવાદ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટમાં પણ ગૌમત ગંભીર તદ્દન નિષ્ફળ નિવડ્યો છે.
ગંભીર માટે 2010નું વર્ષ સારૂ નથી રહ્યું. ખરાબ ફોર્મ ઉપરાંત ઈજાઓએ પણ ગંભીરને ઘણો પરેશન કર્યો છે. જેના કારણે પણ તેના ફોર્મ પર અસર પડી છે. ગંભીર...