Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 23, 06:19 PM
     
    ન્યૂઝીલેન્ડ સામે હરભજનની અનોખી સિદ્ધિપ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં શાનદાર વિજય સાથે ભારતે શ્રેણી તો જીતી લીધી પરંતુ આ શ્રેણીમાંથી ભારતને એક નવો ઓલરાઉન્ડર મળ્યો છે. હરભજનસિંઘે આ શ્રેણીમાં ૩૦૦થી વધારે રન નોંધાવવા ઉપરાંત દસથી વધારે વિકેટ ઝડપી હતી. સામાન્ય રીતે હરભજન પાસેથી ઢગલાબંધ વિકેટોની અપેક્ષા રખાતી હોય છે, કેમ કે તે ભારતનો સ્ટ્રાઇક બોલર છે પણ આ વખતે...
     

  • Posted On November 22, 05:30 PM
     
    જ્યારે સચિન આઉટ થતાં જ સ્ટેડિયમમાં હુલ્લડ થયું હતુંક્રિકેટનો મહાકુંભ એવો આઈસીસી વર્લ્ડ કપ 2011 એશિયમાં રમાવાનો છે. આ કારણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ઘણા ખુશ છે. પરંતુ આયોજકોએ જે વાતનું ધ્યાન રાખવાનું છે તે છે ક્રિકેટ પ્રત્યેનું ભારતીય પ્રેક્ષકોનું ઝનૂન. આવા જ ઝનૂને 1996ના વર્લ્ડકપને એક કડવી યાદ બનાવી દીધી હતી.કેવી રીતે થયું હતું હુલ્લડ1996ના વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઈનલમાં ભારતનો સામનો શ્રીલંકા સામે...
     

  • Posted On November 22, 12:54 PM
     
    એક રન બનાવતા જ વીરૂ ચાર દિગ્ગજોથી આગળ નીકળ્યો- સેહવાગે ચાર દિગ્ગજોને પાછળ રાખ્યા- ટેસ્ટમાં છગ્ગા ફટકારવાની બાબતમાં વીરૂએ રિચાર્ડ્સની બરાબરી કરી- ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવાના મામલે સેહવાગ પાંચમાં સ્થાનેભારતીય સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે રવિવારે એક જ ફટકામાં વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ હાઈન્સ અને ક્લાઈવ લોયડ, ઓસ્ટ્રેલિયાના માર્ક ટેલર તથા પાકિસ્તાનના મોહમ્મદ યૂસુફના સૌથી વધુ ટેસ્ટ રન...
     

  • Posted On November 21, 02:49 PM
     
    સેહવાગે ફટકારી અડધી સદીની હેટ્રિકની હેટ્રિકનાગપુર ખાતે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. સેહવાગે ત્રીજી વખત સતત અડધી સદી ફટકારી છે. સેહવાગ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં સેહવાગે સતત ત્રણ ઈનિંગ્સમાં 50થી વધુ રન ફટકાર્યા છે. સૌથી પહેલા હૈદરાબાદ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.