Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 9, 04:32 PM
     
    વર્લ્ડ કપ સુધી યુસુફ કરશે ધમાકેદાર બેટિંગ!પોતાની ધમાકેદાર બેટિંગથી કિવી ટીમને ચોથી વન-ડેમાં પરાજય આપનાર ધમાકેદાર ખેલાડી યુસુફ પઠાણ વર્લ્ડ કપમાં પણ પોતાનો જાદુ આ જ રીતે ફેલાવતા રહેશે. જ્યોતિષીઓ માને છે કે 18 નવેમ્બરે 28 વર્ષના થઈ ચુકેલા યુસુફનો ભાગ્યોદય થઈ ચુક્યો છે. હવે તે ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી પોતાની બેટિંગનો જાદુ દેખાડવાના છે. યુસુફના ગ્રહો ઈશારા કરે છે ઓગસ્ટ 2011 સુધી, ત્યાં...
     

  • Posted On December 6, 04:47 PM
     
    બસ વધુ 66 રન અને કોહલી બની જશે નંબર વન- વન ડેમાં આ વર્ષમાં સૌથી વધુ રન ફટકારનારા ખેલાડીઓમાં કોહલી બીજા સ્થાને- વધુ 66 રન ફટકારીને તે હાશિમ અમલાથી આગળ નિકળી જશે- હાલમાં કોહલીએ 23 વન ડેમાં 993 રન બનાવ્યા છેપહેલા સતત બે સદી અને પછી સતત બે અડધી સદીની મદદથી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં આ કેલેન્ડર વર્ષમાં વન ડેમાં સૌથી વધુ રન ફટકારનારો ભારતીય ખેલાડી બની ગયો છે.* કોલકત્તાને ગાંગુલી નહીં...
     

  • Posted On December 5, 03:37 PM
     
    2013 સુધીમાં ગંભીર બની શકશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટનવન-ડે સિરીઝમાં કીવી ટીમનો સપાટો બોલાવી દેનાર કામચલાઉ કેપ્ટન ગૌતમ ગંભીર ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું ગૌરવવંતુ પદ સ્થાયી સ્વરુપથી મેળવી શકે છે. ક્રિકેટના જાણકાર ગંભીરમાં એક ભાવિ કેપ્ટનની ઓળખ છુપાયેલી છે. પરંતુ ગંભીરના ગ્રહો કંઈક એવા સંકેત આપી રહ્યા છે કે 2013 સુધી તે ટિમ ઈન્ડિયાનો સ્થાયી કેપ્ટન બની શકે છે. ગંભીરના ગ્રહો આજકાલ ખૂબ સારા છે...
     

  • Posted On December 3, 09:44 AM
     
    ભારત સામે ત્રણ બ્રહ્માસ્ત્રની શોધમાં છે દક્ષિણ આફ્રિકાપાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી ડ્રો કરાવીને વતન પરત ફરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ હવે ભારત સામે પોતાના ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ત્રણ નબળી નસોનો ઈલાજ કરાવીને તેને બ્રહ્માસ્ત્રની જેમ ઉપયોગમાં લેવાની તૈયારીઓ કરી રહ્યું છે. યજમાન ટીમની ત્રણ નબળી કડીઓ છે વધારાનો ઝડપી બોલર, સ્પિનર અને છઠ્ઠા નંબરનો બેટ્સમેન. આ ત્રણ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.