Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 24, 09:59 AM
     
    2010: સ્પોર્ટ્સની વિતેલી ક્ષણોનું ખાસ કવરેજવર્ષ 2010માં રમત જગત ક્ષેત્રે અનેક નોંધપાત્ર બનાવો બન્યા હતા. અનેક રેકોર્ડો વચ્ચે ઘણા વિવાદો પણ સર્જાયા હતા. વર્ષ દરમિયાનના મહત્વના બનાવોનું કવરેજ એકજ જગ્યાએ અમે આપના માટે લાવી રહ્યાં છીએ......ભાગ-1 2010: જાણો છો એપ્રિલમાં કંઈ રમત સૌથી વધારે વિવાદમાં રહી હતી?29 એપ્રિલ: T20 વર્લ્ડ કપની શરૂઆત.11 જુન: ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ.1જુલાઈ: ICCના પ્રમુખ પદે શરદ પવારની...
     

  • Posted On December 23, 08:55 PM
     
    કપિલે આવતાની સાથે જ પાક બોલરોને ઝૂડી નાંખ્યા'તાભારતને પ્રથમ વિશ્વ કપ જીતાડનાર અને દેશના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર કપિલ દેવ 1982માં જ્યારે પાકિસ્તાનના પ્રવાસે ગયા ત્યારે ટેસ્ટ શ્રેણી દરમિયાન કપીલ દેવના એ રોદ્ર સ્વરૂપને જોઇને પાકિસ્તાની બોલરોની હાલત જોવા જેવી થઇ ગઇ હતી.અરમાન જાફરે ૪૯૮ રન ફટકારી ઈતિહાસ રચ્યોઅહીંયા ટીમ ઇન્ડિયાને ભારતની ખોટ નહીં વર્તાય!ટીમ ઈન્ડિયાએ લીધો રાહતનો શ્વાસ: ઝહિર...
     

  • Posted On December 21, 03:02 AM
     
    વિશ્વકપ: વાંચકોએ પસંદ કરી ડ્રીમ ટીમ, 80%એ લીધો ઈરફાનનો પક્ષવર્લ્ડકપ સંભવિતોમાંથી દ્રવિડ, ઇરફાન આઉટ, પાર્થિવ ઈનગુજરાતના આ પાંચ ખેલાડીઓએ બાજી મારીભારતીય પસંદગી સમિતિના સભ્યોએ આઈસીસી વર્લ્ડકપ 2011 માટે 30 સંભવિત ખેલાડીઓની યાદી તૈયાર કરી લીધી છે. આ ટીમમાં ઈરફાન પઠાણ, રાહુલ દ્રવિડ અને રોબિન ઉથપ્પા જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. દિવ્યભાસ્કર ડોટ કોમ અને દૈનિક ભાસ્કર ડોટ કોમ દ્વારા કરવામાં આવેલ...
     

  • Posted On December 20, 10:14 PM
     
    સચિન ફર્સ્ટ, વન એન્ડ ઓન્લી ૧૪ હજાર રન નોંધાવનારો તે એકમાત્ર બેટ્સમેનથર્ડ અમ્પાયરે ટીવી રિપ્લે નિહાળ્યા બાદ સચિનને આઉટ આપ્યોપહેલા ફ્રિ હિટ પણ સચિન રમ્યોસચિન તેંડુલકરે રવિવારે સાઉથ આફ્રિકા સામેની સેન્ચુરિયન ખાતેની ટેસ્ટમાં કારકિર્દીની ૫૦મી સદી નોંધાવી એ સાથે આ સિદ્ધિ હાંસલ કરનારો તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. જોકે સચિન માટે આ પ્રકારના રેકોર્ડ કોઈ નવી વાત...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.