ડિસેમ્બર ૨૦૧૦માં સચિન તેંડુલકરે ફરી એક વખત ઈતિહાસ બનાવ્યો પરંતુ એ રમતના મેદાનમાં નહિ, બહાર! તેણે ૨૦ કરોડ રૂપિયાની જાહેરખબરની ઓફર ઠુકરાવી દીધી. એ જાહેરખબર દારૂની હતી તેથી તેણે ઠુકરાવી દીધી હતી.
જે ટીકાકારો એમ કહ્યા કરે છે કે સચિન માત્ર પૈસા માટે અને પોતાના માટે રમે છે તેમને જાણ કરવા આ બાબતનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડિસેમ્બરમાં જ તેણે...
- કેપટાઉનમાં ધોનીએ વિકેટ પાછળ પાંચ કેચ ઝડપ્યા- પૂજારાએ પણ ત્રણ કેચ ઝડપ્યાકેપટાઉન ખાતે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાના વિકેટકિપર સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટ પાછળ પાંચ કેચ ઝડપ્યા હતા.આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે એક જ દાવમાં વિકેટ પાછળ પાંચ કેચ ઝડપનારા ધોની ભારતનો બીજો વિકેટકિપર બન્યો છે. આ પહેલા વિકેટકિપર નયમ...
ડરબન ટેસ્ટ જીતવાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાનો બીજો સફળ સુકાની બની ગયો છે. ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની આ 14મી જીત હતી.
આ પહેલા મોહમ્મદ અઝહરૂદ્દીનની આગેવાનીમાં ભારતે 14 મેચ જીતી હતી. ધોનીથી આગળ હવે ફક્ત સૌરવ ગાંગુલી છે કે જેના નેતૃત્વમાં ભારતે 21 ટેસ્ટ મેચ જીતી હતી.
ડરબન ટેસ્ટના વિજય બાદ એ વાત સાબિત થઈ ગઈ છે કે ધોની દક્ષિણ આફ્રિકા...
નસીબના બળીયા એવા સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2010માં પોતાની શાનદાર સફળતાઓ સાથે વિશ્વની નંબર એક ટેસ્ટ ટીમમાં પોતાની બાદશાહત જાળવી રાખી છે. જ્યારે રેકોર્ડ્સ અને સિદ્ધિઓમાં સચિન તેંડુલકરે તમામ દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.
- ટેસ્ટની બાદશાહત યથાવત
ભારતે વર્ષ 2009ના અંતમાં પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન...