Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 13, 12:36 PM
     
    મેચ-ફિક્સિંગ બાદ સુકાની સચિનનો એ ઓસ્ટ્રેલિયા પ્રવાસબે દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટના સિનિયર બેટ્સમેન સચિન તેંડુલકરે પ્રથમ વખત કબૂલાત કરી હતી કે 1999-2000ના મેચ ફિક્સિંગ પ્રકરણની તેનાં પ્રદર્શન પર અસર પડી હતી અને ભારતીય ટીમને કપરા તથા મુશ્કેલભર્યા સમયમાંથી પસાર થવું પડ્યું હતું, કારણ કે ક્રિકેટ સમર્થકો ભારતીય ક્રિકેટરોને શંકાની નજરથી જોતા હતા. સચિને જણાવ્યું હતું કે 1999-2000ના ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં...
     

  • Posted On January 12, 04:06 PM
     
    ટીમ ઈન્ડિયા માટે લકીચાર્મ બનશે યુસુફ પઠાણટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉંડર યુસૂફ પઠાણ માટે 2011 ખૂબ ભાગ્યશાળી રહેશે. આ વર્ષે યુસુફ અનેક રેકોર્ડ બ્રેક કરશે. વિશ્વકપમાં પણ તેઓ ધમાકેદાર પ્રદર્શન કરશે. યુસુફનો ભાગ્યોદય થઈ ચુક્યો છે. તેઓ ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી પોતાનું જોરદાર પર્ફોમન્સ આપશે.યુસુફના ગ્રહો ઈશાર કરી રહ્યા છે કે ઓગસ્ટ 2011 સુધી તેઓ ફક્ત સારું પર્ફોમન્સ આપશે એટલું જ નહીં, તેઓ...
     

  • Posted On January 12, 12:34 PM
     
    ગંભીરની એક મેચની કિંમત્ત રૂ.79 અને યુસુફની રૂ.69 લાખભારતમાં હાલના સમયમાં ટેસ્ટ રમવા માટે રૂ.7 લાખ, વન ડે રમવા માટે રૂ.4 લાખ અને ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવા માટે રૂ.2 લાખ મળે છે. પરંતુ આઈપીએલ-4ના સૌથી મોંઘા ક્રિકેટર ગૌતમ ગંભીરને એક મેચ રમવા માટે રૂ.79 લાખ મળશે. ગંભીરને આઈપીએલની હરાજીમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમને રૂ.11 કરોડ ચાર લાખ રૂપિયાની જંગી કિંમત્તે ખરીદ્યો છે અને આઈપીએલના જાહેર થયેલા કાર્યક્રમ...
     

  • Posted On January 11, 03:54 PM
     
    જ્યારે આઉટ થયા બાદ રડી પડ્યો હતો દ્રવિડ11 જાન્યુઆરી 1973માં જન્મેલા ટીમ ઈન્ડિયાના મિસ્ટર કૂલ બેટ્સમેન રાહુલ દ્રવિડ મેદાન પર હંમેશા મગજને શાંત રાખીને બેટિંગ કરે છે. ના તો તે ક્યારેય ગુસ્સે થાય છે કે ના તો તે વિરોધી ખેલાડીઓ સામે બોલાચાલી કરે છે. ના તો આઉટ થવા પર અમ્પાયરના નિર્ણય સામે કોઈ પ્રતિક્રિયા આપે છે. પરંતુ ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે એક વખત દ્રવિડ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં તે રડી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.