વર્લ્ડકપ હોય કે પછી કોઈ અન્ય શ્રેણી પરંતુ ભારત અને પાકિસ્તાન આમને સામને હોય ત્યારે તે મેચ ના રહેતા એક યુદ્ધ બની જતુ હોય છે. ભારત-પાકિસ્તાનની મેચ સમયનો રોમાંચ તેની ચરમસીમાએ હોય છે.
31 વર્ષ પહેલા 20 જાન્યુઆરીના રોજ ભારતે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી કારમો પરાજય આપ્યો હતો.
વર્ષ 1980માં રમાયેલી આ ઘરેલુ શ્રેણીનો હિરો રહ્યા હતા લિજેન્ડરી સુકાની...
વર્લ્ડકપ 2011 માટે ઝડપી બોલર શાંતનુકુમારન શ્રીસંતની પસંદગી નથી કરવામાં આવી. પસંદગીકારોએ ફિટ શ્રીસંતના બદલે અનફિટ પ્રવીણ કુમારને ટીમમાં સ્થાન આપીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પરંતુ નિષ્ણાંતોનું માનવામાં આવે તો શ્રીસંત પોતાના હાલ માટે ખુદ જવાબદાર છે. કેરલ એક્સપ્રેસની બાદબાકી પાછ એક જ કારણ સામે આવે છે અને તે છે તેનો બિનજરૂરી ગુસ્સો.
મેદાન...
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી વન ડેમાં યુસુફ પઠાણે જે રીતે બેટિંગ કરી તે જોઈને તે ભારત માટે મેચ વિનર સાબિત થઈ શકે છે તે વાત સાબિત થઈ ગઈ છે.
વર્લ્ડકપ માટેની ટીમની પસંદગી થયા બાદ મેચ વિનિંગ ઈનિંગ્સ રમીને યુસુફે પસંદગીકારોના નિર્ણયને યોગ્ય સાબિત કરી દીધો છે. ત્રીજી વન ડેમાં પોતાના ઓલ-રાઉન્ડ પ્રદર્શનને કારણે યુસુફને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં...
>divyabhaskar.comના વાચકોના મતે પઠાણબંધુઓને ટીમમાં સામાવવા જોઈએયુસુફ એક આક્રમક બેટ્સમેન હોવા ઉપરાંત ઘાતક સ્પિનર પણ છે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી વન ડે શ્રેણીની પ્રથમ બન્ને મેચમાં ભારતીય બેટ્સમેનોનો ધબડકો થયો હતો. જેમાં ભારતે ડરબન ખાત રમાયેલી પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે જોહાનિસબર્ગ ખાતે રમાયેલી બીજી વન ડેમાં બોલરોએ...