- મોટેરા સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 10 ટેસ્ટ રમાઈ છે- મોટેરા સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જ ભારતનો પરાજય થયો હતો- મોટેરા ખાતે ભારતે 3 જીત અને 2માં હાર મળી છે અને 5 ટેસ્ટ ડ્રો રહી છેઅમદાવાદના મોટેરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં 4 નવેમ્બરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં મોટેરા ખાતે...
- આજે લક્ષ્મણ તેનો ૩૬મો જન્મદિવસ ઉજવી રહ્યો છે- લક્ષ્મણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી પોતાની ટેસ્ટ કારકિર્દી શરૂ કરી હતી- લક્ષ્મણે તેની પ્રથમ ટેસ્ટમાં જ અડધી સદી ફટકારી હતીબરાબર ૧૪ વર્ષ અગાઉ ૧૯૯૬ના નવેમ્બરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, મોટેરા ખાતે ટેસ્ટ મેચ શરૂ થવાની તૈયારીમાં હતી. મેચ શરૂ થાય તેના અડધો કલાક...
- ન્યૂઝીલેન્ડ-ભારત વચ્ચે સચિન સૌથી વધુ રન ફટકારનારો ખેલાડી- ઘરઆંગણે-વિદેશમાં કિવિ સામે સચિન-દ્રવિડ-લક્ષ્મણની ત્રિપૂટી સફળ રહી છે- દ્રવિડનું ખરાબ ફોર્મ અને લક્ષ્મણની ઈજા ભારત માટે ચિંતા બની શકે છે4 નવેમ્બરથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જો કે આ ટેસ્ટ શ્રેણીમાં ભારતનો હાથ ઉંચો...
તમે આ વાંચતા હશો ત્યારે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ ભારત સામેની ત્રણ ટેસ્ટ અને પાંચ વન-ડે મેચની શ્રેણી રમવા માટે અમદાવાદમાં આવી પહોંચી હશે. બાંગ્લાદેશ સામેની તાજેતરની વન-ડે શ્રેણીમાં અત્યંત કંગાળ દેખાવ બાદ ઘરઆંગણે ડેનિયલ વેટ્ટોરીની ટીમને ઠપકો મળ્યો હતો પરંતુ હવે તેઓ ભારત સામે મોટા પડકારનો સામનો કરવા માટે માનસિક રીતે સજ્જ થઈને આવ્યા...