ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ સામેનો પરાજય રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં અમારા તમામ માટે નિરાશાજનક રહ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં અમે પ્રથમ વખત આઇપીએલના પ્લે ઓફ મુકાબલા માટે કવોલિફાઇ થઇ શક્યા નથી. હૈદરાબાદ સામેનો અમારો દેખાવ નિરાશાજનક હતો. વિજયની સાથે અમે પ્લે ઓફ માટે કવોલફિાઇ થઇ શક્યા હોત. હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા ભાગમાં છે. આખરે અમારો આ...
રેવ પાર્ટીમાં ઝડપાયેલા ૯૪ને પણ રાહત
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં પૂણે વોરિયર્સ માટે રમી રહેલા રાહુલ શર્મા તથા વેઇન પાર્નેલને રેવ પાર્ટીના મામલામાં સોમવારે મેડિકલ તપાસ બાદ છોડી દેવામાં આવ્યા હતા. બંનેની અન્ય ૯૪ લોકોની સાથે મુંબઈના જુહુ વિસ્તારમાં એક રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે ઓકવૂડ...
રમતમંત્રાલયે નાણામંત્રાલયને પત્ર લખ્યો
આઈપીએલમાં કાળાં નાણાંના ઉપયોગ અંગે થઈ રહેલા આદેશ વચ્ચે ખેલકૂદ મંત્રાલયે તપાસ માટે નાણામંત્રાલયને પત્ર લખ્યો છે. ખેલકૂદપ્રધાન અજય માકને સોમવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ખેલકૂદ સચિવે ૧૭મેના રોજ નાણામંત્રાલયને આ સંબંધમાં પત્ર લખ્યો છે. પત્ર લખીને ઈડી અને આવકવેરા વિભાગને આ કેસમાં તપાસ...
આઈપીએલમાં હવે ક્રિકેટ ઓછું અને સ્કેન્ડલ વધારે રહ્યાં હોય તેમ જણાય છે. ક્યારેક મેચ ફિક્સિંગ તો ક્યારેક શાહરુખ ખાન દ્વારા કથિત રીતે શરાબ પીને ધમાલ કરવી, તો ક્યારેક ક્રિકેટરો દ્વારા છોકરીની છેડતી કરવી. આટલું ઓછું હોય તેમ આઈપીએલના ક્રિકેટરો દ્વારા જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બધાની વચ્ચે આઈપીએલના બે ખેલાડીઓ રેવ પાર્ટીમાં સામેલ...