આઈપીએલ એટલે ક્રિકેટ, કેશ અને કોન્ટ્રોવર્સીનું કોકેટલ. પરંતુ આ વખતે પાંચમી સીઝનમાં તેમાં લવ, સેક્સ, ધોખાના પરીબળો ભારે પડતા જણાય છે. મુંબઈ પોલીસે એક રેવ પાર્ટી પર દરોડો પડ્યો હતો. જેમાં આઈપીએલના બે વ્યાન પર્નેલ અને રાહુલ શર્માની પોલીસે પકડી લીધા હતા. બંને આઈપીએલની ફ્રેન્ચાઈઝી પુણે વોરિયર્સના ખેલાડીઓ છે. જ્યારે ચાર અન્ય ફરાર થઈ ગયા છે. જેમાં એક...
આઇપીએલ-પમાં ટોચની ચાર ટીમ નક્કી થઇ ગઇ છે. દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઇટરાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન અને ચેન્નાઇ સુપરકિંગ્સને લીગને પ્લે ઓફમાં સ્થાન મળી ગયું છે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ચાર મહાનગોરની ટીમે લીગના પ્લે ઓફમાં પહોંચી છે. તે પહેલા આઇપીએલ-૪માં ચેન્નાઇ, કોલકાતા અને મુંબઇની અંતિમ ચાર સ્થાનમાં જગ્યા મળી છે.ચેન્નાઇ સતત પાંચમી વાર...
- ઝોહલ હામિદે બેંગલોરના ખેલાડી લ્યૂક પોમર્સબેચ પર છેડતી અને મારામારીનો આરોપ લગાવ્યો છેરોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડી લ્યૂક પોમર્સબેચ સામે છેડતીનો અને મારામારીનો આરોપ લગાવનારી મહિલા ઝોહલ હામિદ ખુદ શંકાના ઘેરામાં આવી ગયું છે. સમાચાર પત્ર ધ સન્ડે ગાર્ડિયનના જણાવ્યા પ્રમાણે ઝોહલ હામિદ હથિયારોના કથિત સોદાગર અભિષેક વર્માની ધર્મની બહેન છે....
- અંતિમ લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 10 વિકેટે કચડ્યું- ડ્વાઈન સ્મિથના અણનમ 87 રન, સચિન તેંડુલકર 58 રને નોટ-આઉટ- પ્લે ઓફમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશેઓપનર ડ્વાઈન સ્મિથ અને સચિન તેંડુલકરની અણનમ ઈનિંગ્સની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-5ની અંતિમ લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને કારમો પરાજય આપતા 10 વિકેટે...