Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

સેલવાસ પાલિકાની એક સીટ પર એસસી બેઠકની માગ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારે રાષ્ટ્રીય અનુસૂચિત વિભાગના સભ્ય રાજુ પરમારે પ્રદેશમાં પ્રશાસન દ્વારા અનુસૂચિત વર્ગના માટે કરવામાં આવતા કાર્યો તથા સામાજિક ન્યાયની યોજના અને અન્ય યોજનાની સમીક્ષા કરી હતી. આ માટે રાજુ પરમારે સ્થાનિક એસસી વર્ગના આગેવાનો સાથે બેઠક પણ કરી હતી. જેમાં સેલવાસ શહેર એસસી વર્ગના કલાન રોહતિ, જી.કે. રોહિત સહિતના આગેવાનો પ્રશાસનની સી અને ડી વિભાગમાં વધુમાં વધુ જગ્યાઓ ફાળવવા માગ કરી હતી. આ સાથે પાલિકામાં એક સીટ પર આરક્ષણ, આર્થિક સશક્તિકરણના નિયમોમાં ફેરફાર,...

દાનહ વેચાણ વેરા વિભાગના સભાખંડનું ઉદ્દઘાટન

સંઘપ્રદેશ દાનહના વેચાણવેરા વિભાગ વિભાગના કોન્ફરન્સ હોલ અને રેકોર્ડ રૂમનું ઉદ્દઘાટન દાનહ વિકાસ આયુકત...

વિદેશી કન્યા માટે પોલીસ મસહિા બની

દીવથી અમદાવાદ આવતા કોરિયાની ત્રણ યુવતીઓનાં પૈસા, મોબાઇલ, કેમેરા અને જયપુર જવાની ટિકિટ બસમાંથી ગુમ થઈ જતાં...
 
 

પાલિકાની બેદરકારીથી ઘટના ઘટી

અંબાજીરોડ ઉપર સોનાચાંદીની ભઢ્ઢીમાં ગુંગળાઈ જવાથી ત્રણ વ્યક્તિના મોતની ઘટનામાં કારખાનેદાર કરતાં વધારે...

સોના-ચાંદીના ૩ કારીગર ગૂંગળાઈ મયૉ

ચૌટાપુલ નજીક ધનલક્ષ્મી ચેમ્બરના બેઝમેન્ટમાં બનાવવામાં આવેલી એક રૂમમાં સોનાના દાગીના બનાવતા ત્રણ બંગાળી...
 

More News

 
 

  • Posted On January 23, 04:07 AM
     
    રાજ્ય આખામાંથી ચૂંટાતા કોઇપણ પક્ષના ધારાસભ્યને પાટનગરમાં ૩૩૦ ચોરસ મીટરનો પ્લોટ રહેણાક હેતુ માટે ફાળવવામાં આવે છે અને મોટાભાગના ધારાસભ્ય મામૂલી કિંમતને મળતો પ્લોટ વેચીને લાખ્ખો રૂપિયા કમાતા હોય છે. સેકટર-૬/સીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યને ફાળવાયેલા પ્લોટના મામલે વધુ એક વખત બબાલ થઇ છે. જેમાં પૂર્વ ધારાસભ્ય સહિત આઠ વ્યક્તિઓ સાથે પ્લોટના નકલી...
     

  • Posted On January 23, 04:07 AM
     
    કલોલના વખારિયાનગરમાંથી ઝડપાયેલું ક્રિકેટના સટ્ટા બેટિંગનું નેટવર્ક રાજ્ય વ્યાપી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ડીજી વિજિલન્સ સ્કવોડે આ કૌભાંડમાં સંકળાયેલા વધુ ૪ બુકીને ભાગેડુ જાહેર કરી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ડીજી વિજિલન્સ સ્કવોડ શનિવારે વખારિયાનગરના વિભાગ-૨ના ૧૩ નંબરના મકાનમાં દરોડો પાડી રૂ.૪૪ લાખની રોકડ સાથે કશ્યપ...
     

  • Posted On January 23, 04:07 AM
     
    મહારાષ્ટ્રના અચ્છાડ નજીક ધુંધલવાડીથી પૂરપાટ ઝડપે પસાર થયેલી પીકઅપવાનને અટકાવવા માટે બે સ્ટેટની પોલીસ પાછળ પડી હતી. તે છતાં ચાલકે ગાડી ન થોભાવી પાંચ ચેકપોસ્ટ તોડી નાંખી વલસાડ હાઈવે ઉપર ધમડાચી ખાતે ડીવાયએસપી ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરતા આ ઘટનામાં પોલીસે બે વાર ફાયરÃગ કયું હતુ. બાદમાં પોલીસે પીકઅપવાનના ચાલકને નવસારી ખાતેથી ઝડપી લીધો હતો....
     

  • Posted On January 23, 04:07 AM
     
    મધ્યપ્રદેશમાં ભીંડ જિલ્લાના એક ગામમાં રહેતી બે સગી બહેનો વલસાડ ખાતે રહેતા અને રેલવેમાં નોકરી કરતા પોતાના કાકાને મળવા માટે નીકળી પડી હતી. જે પૈકી એક સગીરા વલસાડના અબ્રામા ખાતેથી મળી આવી હતી. જ્યારે એક યુવતી ઉત્તરપ્રદેશમાં ઝાંસીના ગેસ્ટ હાઉસમાં એક યુવાનની કેદમાં હોવાનું જણાતા વલસાડ પોલીસે આ યુવતીનો કબજો મેળવવા માટે પ્રયાસ હાથ ધયૉ છે. પૂજાએ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.