Home >> Daxin Gujarat >> Navsari District >> Dandi Road
  • કાંઠા વિસ્તારમાં 37 લાખના ખર્ચે બનનાર રસ્તાના કામનું ખાતમુહૂર્ત
    ગુજરાતવિધાનસભાના દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે શનિવારે કાંઠા વિસ્તારના ત્રણ ગામોમાં રૂપિયા 37 લાખના ખર્ચે બનનાર રસ્તાના કામની ખાતમુહૂર્તવિધિ કરી હતી. આર.સી.પટેલે શનિવારે કાંઠા વિસ્તારના ઓંજલ,દાંડી અને મટવાડ ખાતે બનનાર ડામરરોડના કામની ખાતમુહૂર્તવિધિ થઇ હતી.ઓંજલ ગામના ચાર ફળિયા ખાતે રૂપિયા 11.29 લાખના ખર્ચે 800 મીટર લંબાઇ અને 3 મીટરની પહોળાઇના રસ્તાનીનું ખાતમુહૂર્ત ઓંજલ ચારરસ્તા પર કર્યુ હતુ. દાંડી ગામ ખાતે દાંડી રોડને અડીને આઝાદ ફળિયા જતો 800 મીટરની લંબાઇ અને 3 મીટરની પહોળાઇનો...
    March 5, 03:00 AM
  • સુરતદાંડી રોડ પર આવેલા વેલુક ગામની સીમમા ફાર્મ હાઉસ પાસે ગરનાળામાં નિષ્ઠુર માતા દ્વારા ત્રણ દિવસ પહેલા જન્મેલી બાળકીને ત્યજી ભાગી ગયા બાદ બાળકી વિશે ગ્રામજનોને ખબર પડતા પોલીસને જાણ કરવા સાથે ગામની મહિલાએ બાળકીને ઉઠાવી ઘરે લઈ જઈ સારસંભાર કરવા સાથે સિવિલમાં સારવાર આપ્યા બાદ પોતે બાળકીને દત્તક લેવાનો નિર્ણય કરી તરછોડેલી બાળકીની માં બનવાની વાતે માનવતા મહેકાવી છે. પ્રેમના પ્રતીક રૂપ વેલેન્ટાઈનના દિવસે બપોરના સમયે ઓલપાડ તાલુકાના દાંડી રોડ પર આવેલ વેલુક ગામની સીમમાં જલારામ ફાર્મહાઉસ...
    February 15, 04:55 AM
  • નરથાણગામનજીક દાંડી રોડ પર મોટરસાયકલ અને ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા થતા અકસ્માતની ઘટનામાં પોલીસ ફરિયાદ કરવાની વાતે ટેમ્પો ચાલક દ્વારા અકસ્માતમાં સારવારનો તમામ ખર્ચ આપવાનું કબુલ્યુ હતું. સારવાર બાદ કબૂલાત કર્યા મુજબનો ખર્ચ આપી અકસ્માતનો ભોગ બનનાર યુવકના પિતાને ધમકી આપવાની વાતે પોલીસ ફરિયાદ નોંધાય છે. વિગતવારની માહિતી મુજબ ગત તારીખ 8-5-2016 ના રોજ દીપ મુકેશભાઈ પટેલ (રહે નરથાણ પટેલ ફળિયું તા- ઓલપાડ) પોતાની મોટર સાયકલ નંબર (જીજે-5-કેએફ-0007) પર કુંકણી ગમે તેના પિતા...
    February 10, 04:00 AM
  • ઓલપાડતાલુકાના નણથાણ ગામે પટેલ ફળિયામાં રહેતા દીપન મુકેશભાઈ પટેલ નાઓ પોતાનું બાઇક નં (GJ-5KF-0007) લઈને સુરત દાંડી રોડ ઉપર નરથાણ ગામની સીમમાંથી પસાર થતા હતાં ત્યારે એક જીપ નં (GJ-5N-8542)ના ચાલકે મોટરસાઈકલને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં દીપનના બંને પગે ફ્રેક્ચર થવાની સાથે શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    February 9, 05:05 AM
  • દાંડી રોડ | એરૂચાર રસ્તા, સીતારામ નગર, સ્થિત કેરવેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાલયમાં 26મી જાન્યુઆરી ભારતના 68માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે પધારેલ સુરેશભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ધ્વજવંદન બાદ આચાર્યા કાનન ગુપ્તેએ શાળાની પ્રગતિનો વાર્ષિક અહેવાલ આપ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓએ આઝાદી અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શાળાને રંગોળી, સ્વહસ્તે બનાવેલ તોરણો અને ભાતચિત્રો દ્વારા શણગારી હતી....
    January 28, 05:40 AM