

ભોગ બનનાર યુવાને રૂરલ પોલીસને જાણ કરીવલસાડના નવેરા ગામમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી કેટલાંક લોકોને લલચાવી ફોસલાવી...
રોલ્સે મહારાષ્ટ્રમાં રૂ.૩૬ લાખ અને ગુજરાતમાં રૂ.૧૩.૨૧ લાખનો ટેક્સ ચૂકવ્યોસુરતમાં આવેલી દુનિયાની સૌથી વૈભવી એવી...
ધરમપુર તાલુકાના અંતરિયાળ લાકડમાડ ગામે શનિવારે મોડી સાંજે ઘરમાં એકલી ગૃહિણીને નજીકમાં આવેલી કાંગવી હાઇસ્કૂલના...
વલસાડ સમાજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે
વેકેશનનો સદઉપયોગ થાય અને...
આકાશમાં કાળા વાદળો છવાયા, ભારે બફારો
વલસાડ જિલ્લામાં ધરમપુર, વાપી, સંઘપ્રદેશ, ઉમરગામ, ભીલાડ તથા સરીગામમાં છેલ્લા ૧૦ દિવસથી તાપમાનનો પારો સ્થિર રહેવા સાથે છૂટા છવાયા વાદળો આકાશમાં છવાઇ રહ્યા હતા, પરંતુ સોમવારે હવામાનમાં અચાનક ગંભીર પલટો આવતા આખો દિવસ આકાશમાં વાદળછાયુ રહ્યુ હતુ. ગરમાટો અને બફારાયુક્ત સ્થિતિ વચ્ચે માવઠુ કે કમોસમી વરસાદની...
અ-૧ ગ્રેડમાં જિલ્લાની શેઠ આર.જે.જે. શાળાના બે વિદ્યાર્થીઓ ઝળક્યા, વાપીનું ૬૪.૦૫ ટકા પરિણામ
વલસાડની ધ્વનિ ખત્રી ૯૯.૯૧ ટકા સાથે જિલ્લામાં પ્રથમ આવી
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારે જાહેર થયેલા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વલસાડ જિલ્લાનું ૬૫.૮૧ ટકા રહ્યું હતું. કેન્દ્રની દ્રષ્ટિએ વલસાડ ૫૭.૬૨ ટકા, વાપી ૬૪.૦૫ ટકા,...
- ‘આય ટૂ હેવ અ ડ્રીમ’, ‘ગે’ કમ્યૂનિટી પર બનશે ફિલ્મ - વાપી આવેલા રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે સમલૈંગિક સંબંધ વિશે હળવા મને વાતો કરીસમગ્ર દુનિયામાં સમલૈગિંકતા સંબંધ વિશે ગેરમાન્યતા પ્રવર્તે છે. સમાજથી ઉપેક્ષિત આવા સંબંધ ધરાવનારની સત્ય હકીકત શું છે તે ઉજાગર કરવા અને એક સંદેશ આપવા માટે મારા જીવન કવન પર આધારિત અંગ્રેજી મુવી...
ઘણાં સમયથી બિમારીમાં સપડાયેલા માસુમનું જીવ બચી જતા ગરીબ પરિવારને રાહત
ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુરૂવારે કેન્સરથી પીડાતા ૮ વર્ષના બાળકનું ડૉ. રાજેશ શ્રીવાસ્તવ અને તેમની ટીમે કિડનીમાં થયેલી કેન્સરની ગાંઠને સફળ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી માસુમની જીંદગી બચાવી લીધી હતી.
ઉમરગામ તાલુકાના ડહેલી ગામે રહેતા ગરીબ આદિવાસી પરિવારના ૮...