-પેટ્રોલપમ્પના માલિક બેંકમાં નાણાં જમા કરાવવા જતાં હતા
-અજાણ્યો શખ્સ નાણાં ભરેલી બેગ આંચકી બાઇક સવાર સાથે ફરાર : શોધખોળ જારી
વલસાડ નજીક ડુંગરી ખાતે એક પેટ્રોલ પમ્પના માલિક સોમવારે સવારે લિંક રોડ ઉપર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં નાણા જમા કરાવવા માટે જઈ રહ્યા હતા. ત્યારે પ્રથમમાળે આવેલી બેંકના પગથિયા ચઢવા જતાં અચાનક એક અજાણ્યો ઇસમ તેમના હાથમાંથી રૂ. ૬.૫૩ લાખ ભરેલી બેગ આંચકી ભાગી છુટયો હતો. બેંકના કમ્પાઉન્ડમાં બાઇક લઇને ઉભેલા અન્ય એક શખસની પાછળ બેસીને બન્ને ઇસમો પોબારા ભણી હતા....
રોફેલ કોલેજની સામે થયેલા ધીંગાણામાં ઘરોમાં ઘૂસી ટીવી તોડાયા અને લૂંટફાટ ચલાવાઈ
વાપી નામધા માર્ગ ઉપર રોફેલ...
ચીખલી વિસ્તારના છ મિત્રો દમણથી ફરી ઘરે પરત ફરી રહ્યાં હતા
પારડી તાલુકાના કલસર નજીક દમણથી ફરી ચીખલી તરફ જઇ...
સાસરે આવેલા અંકલેશ્વરના મેનેજરના હનુમાન ભાગડાના સંબંધીની હાલત ગંભીર
કારમાં ગેસ ભરાવી હરિયા ગામ જઈ રહ્યા હતા...
સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરતા ૧૮ વર્ષના શિક્ષક પુત્રે માથાના ભાગે ઘા ઝીક્યા
પુત્રીએ પોલીસના ચહેરા ઉપર નખ વડે...
વિદ્યાર્થીઓ ચાલુ સ્કૂલે તિથલથી ઝડપાયાં ડીસીઓનો વિદ્યાર્થી અને વિદ્યાર્થિની તિથલમાં પ્રેમાલાપ કરતાં મળ્યાંવલસાડના પારડી તાલુકાની ડીસીઓ હાઇસ્કૂલના ૧૦ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થિનીઓ ચાલુ સ્કૂલે યુનિફોર્મમાં પ્રેમગોષ્ઠી કરતા સ્થાનિક લોકોના હાથે ઝડપાઇ ગયા હતા. શુક્રવારનાં રોજ તિથલ ગામના કેટલાક જાગૃત ગ્રામજનો દ્વારા આ દુષણને ડામવા માટે...
છીરીના આધેડ મુસ્લિમે ઉછીના લાખો રૂપિયા પરત ન કરવા અપહરણનું તરકટ કર્યું હતું
અપહ્યતની પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરતા વાપી પોલીસે ઉત્તરપ્રદેશથી મેળવેલો કબજો
વાપીના છીરીગામે ગાલામસાલા વિસ્તારમાં રહેતો ૪૬ વર્ષીય મુસ્લીમ ત્રણ વર્ષથી રહસ્યમયરીતે ગાયબ થઇ ગયો હતો.ગુમ થનારની પત્નીએ પતિનું છીરી ગામના મુસ્લિમ પરિવારે અપહરણ કર્યાની પોલીસ...
ન્યાયધીશ પ્રેમજી ગોહિલને બે વર્ષની સખત કેદની સજાના હુકમને આવકારતા જિલ્લાના ધારાશાસ્ત્રીઓ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ફરજ બજાવી ચુકેલા ન્યાયધીશ પ્રેમજી ગોહિલને અમદાવાદની રૂરલ કોર્ટના એડશિનલ સેશન્સ જજ વી.કે.વ્યાસે બે વર્ષની સખત કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસના મૂળીયા વલસાડમાં વર્ષ ૨૦૦૨ની સાલમાં દટાયા હતા. વલસાડ અને...
જીમના ઇન્સ્ટ્રકર ઉપર બે અજાણ્યા ઇસમોએ તમંચામાંથી ગોળી છોડી
સેલવાસ બાવીસા ફળિયા વિસ્તારમાં સોમવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે જૂના પ્રેમપ્રકરણની અદાવત રાખી જીમના ઇન્સ્ટ્રકટર પર તમંચાથી ફાયરિંગ કરી ગોળી ધરબી દીધી હતી. દેશી તમંચા જેવા હથિયારથી ફાયરિંગ કરીને બાઇક ઉપર બે અજાણ્યા ઇસમો ફરાર થઇ ગયા હતા. સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં...