Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On May 12, 02:57 AM
     
    વિવાદ પછી ક્ષત્રિય સંમેલન માટે ભાજપના નેતાઓને પણ આમંત્રણઆજે શંકરસિંહ વાઘેલાની હાજરીમાં દુલસાડમાં ક્ષત્રિય સંમેલન વલસાડ તાલુકાના દુલસાડ ગામે કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ૧૨મી મે શનિવારે યોજાઇ રહેલા રાજપૂત સમાજ સ્નેહ સંમેલન માટે ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ વિવાદ થયા બાદ મોડે મોડે આમંત્રણ કાર્ડ પહોંચાડાયા છે. આ સંમેલન સમાજમાં શિક્ષણના પ્રશ્નોનું નિરાકરણ, ઉત્કર્ષ અને...
     

  • Posted On May 12, 02:51 AM
     
    પત્રકાર અશોક શાહના હત્યારાની ધરપકડ હાથવેંતમાંચકચારી બનેલા હત્યા કેસમાં પોલીસ હત્યારાઓની ટૂંક સમયમાં ધરપકડ કરે તેવી સંભાવના, વલસાડ જિલ્લા પોલીસનું ટીમવર્ક સફળ ૨૦૦૯ની ૩૧મી માર્ચે અશોક શાહને ડુંગરી ફ્લાયઓવર પર આંતરી ગોળી ધરબી દેવાઇ હતી સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા વલસાડના પત્રકાર અશોક શાહની હત્યા કરનારાઓની ઓળખ થઇ ગઇ હોવાની અને વલસાડ જિલ્લા પોલીસ ટૂંક સમયમાં જ આ હત્યારાઓની ધરપકડ કરે...
     

  • Posted On May 11, 04:02 AM
     
    ચીવલ ગામમા લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયોમજાક મસ્તી કરતા બે મિત્રો ધગધગતા પાણીના તપેલામાં પડ્યા, એકનુ મોત એક ગંભીરપારડી તાલુકાના ચીવલ ગામમા લગ્ન પ્રસંગે મંડપના દિને બુધવારે રાત્રે રસોઇ મંડપમા મજાક મસ્તી દરમ્યાન બે મિત્રો આકસ્મિક રીતે રસોઇના ગરમ પાણીના તપેલામાં પડી જતા દાઝી જવાને લઇ બે મિત્રો પૈકી એકનું મોત નિપજયું હતું. જયારે બીજા મિત્રને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર...
     

  • Posted On May 11, 03:02 AM
     
    ભીલાડ, કરમબેલા, વાપી અને ઉદવાડામાં સંપાદન થનારી જમીનની સાઈટનુ નિરિક્ષણ કર્યુ રેલવે દ્વારા નિર્માણ થનારા ફ્રેઈટ કોરીડોરની જમીન સંપાદનની કામગીરી દરમ્યાન આગામી શનિવારે રેલવેના જીએમ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વલસાડ અને વાપીમાં તેમજ નાના નાના રેલવે સ્ટેશનો ઉપર પણ મુંબઈના અધિકારીઓનો કાફલો રોજબરોજ વિઝિટ અર્થે આવી રહ્યો છે....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.