અવાજ આવતા સરપંચ ઘરની બહાર આવ્યા ત્યારે ઈસમો ભાગી છુટ્યા
કપરાડાના બાલચોંડી ગામના સરપંચની કારને કોઇ ઈસમોએ મંગળવારની મધરાતે સળગાવી દીધી હતી. સળગતી કારને શેડમાંથી બહાર કાઢી રેતીનો સતત મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી.
બાલચોંડીના સરપંચ હરીશભાઇ પટેલે કાર (નં.ડીએન૦૯-ઇ-૩૪૨)ને ઘરની સામેના શેડમાં પાર્ક કરી હતી. દરમિયાન મંગળવારે મોડી રાત્રે કોઇ ઈસમોએ...
વાપી પાલિકા દ્વારા ડુંગરી ફળિયામાં માર્ગ બનાવવા પ્રાયોગિક ધોરણે પ્રોપીલીન જિયોટેક્સટાઇલનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. ૨૦૦ મીટર બનનાર માર્ગ માટે પ્રોપીલીન જિયોટેક્સટાઇલનો ઉપયોગ ટકાઉ રોડ બનાવવા માટે કરવામાં આવી રહયો છે.નગરપાલિકા દ્વારા અન્ય માર્ગો માટે પણ આ સામગ્રીનો ઉપયોગ કરવાની વિચારણા ચાલી રહી છે.
પ્રોપીલીન જીયોટેક્સટાઇલનો...
- વલસાડ સહિત રાજ્યમાં કેરીના નકલી રસનું ધૂમ વેચાણ- કાર્બાઇડથી પકવેલી કેરીનું જિલ્લામાં ધમધમતાં માર્કેટ સામે તંત્ર મૌનવલસાડ, વાપી, ધરમપુર, પારડી સહિતના વિસ્તારોમા હાલે ઉનાળાને અનુલક્ષીને ઠેરઠેર વિવિધ પ્રકારના ફળોના જયુસ સેન્ટરોની ધૂમ મચી છે, સાથે ઠંડા પિણાના સ્ટોલો, કેરીના રસના જયુસ સ્ટોલો ઉપર મોટી સંખ્યામા લોકો ગરમીથી રાહત મેળવવા આ...
અડધો કલાક સુધી શટર બંધ રહેતા કસ્ટમર ગુંગળાઈ ઉઠ્યોવલસાડના ખંડુજી ટેકરા ખાતે રહેતા એસ્ટેટ બ્રોકર આવાબાઈ હાઈસ્કૂલ સામે આવેલા સ્ટેટ બેંકના એટીએમમાં નાણા ઉપાડવા માટે ગયા હતા ત્યારે બેંકના સિક્યુરીટી ગાર્ડએ અચાનક શટર બંધ કરી ચાલી નીકળતા બ્રોકર ગુંગળાઈ ગયા હતા. અડધો કલાક બાદ અન્ય લોકોએ શટર ઉંચકી તેમને બહાર કાઢતા જીવમાં જીવ આવ્યો હતો. બેંક...