ઠંડીની ભીંસમાં વલસાડ જિલ્લો પણ સપડાયો,મહત્તમ પારો પણ ઘટ્યો
વલસાડમાં પણ ઠંડીની અસર સથવારે બુધવારે પવનના સુસવાટા ચાલ્યા હતા. કોલ્ડ વેવ વચ્ચે હાડકાં થીજી જાય તેવી ઠંડીના કારણે લોકો ઠુઠવાયા હતા. વહેલી સવારે શાળાએ જતાં બાળકોની હાલત કફોડી બની હતી. આ સાથે કામકાજ અને નોકરી ધંધે જનારા તથા ટ્રેન અને બસના...