વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત બી ઝોન ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુનૉમેન્ટ ઓલપાડ તાલુકાના નઘોઈ...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ કુલસચિવ જે.આર.મહેતા પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગેલા છે. જો કોઇ યોગ્ય...
- તા.૦૬-૦૧-૨૦૦૯ના રોજ અમરોલીની ગૌતમી વિદ્યાલયમાં વિદ્યાર્થિની આરતી રાઠોડ પર પરીક્ષાખંડમાં કંપાસ ચોરીનો આડ મૂકી...
પાંડેસરાની કલરટેક્ષ કંપનીમા ગેસ ગળતરને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. ત્રણ કામદારો ગુંગળાઈ જતાં ઉધના હોસ્પિટલમાં...
લિંબાયતમાં નીલગીરી રોડ પર આવેલી ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા ધનંજયભાઈ ચંદ્રશેખર તિવારીની ૬ વર્ષની પુત્રી ઘર આંગણે રમી રહી હતી. દરમિયાન બાઇક નંબર જીજે-૫-બીએમ-૪૯૭૯ના ચાલકે પૂરઝડપે આવી બાળકીને ટક્કર મારતા તે હવામાં ફંગોળાઈ હતી. બાળકીને માથાના ભાગે તથા જમણા ચગના ભાગે ગંભીર ઇજા થતા બાઇકચાલક ઘટનાસ્થળેથી બાઇક લઈને ભાગી છુટ્યો હતો. બાળકીને...
- સુરતના સલાબતપુરાની ઘટના- મુસ્લિમ પરિવારો વચ્ચે ધિંગાણું- પોલીસે ગુનો નોંધ્યો આખરેસલાબતપુરામાં આવેલા આંબાવાડી વિસ્તારમાં કાલીપુલ નજીક કાશીરામ મિલની પાછળ રહેતા રફીઉદ્દીન હસનુદ્દીન શેખે પોલીસ સમક્ષ એવી ફરિયાદ કરી છે કે ફિરોઝશા રસીદશા, શફીશા રસીદશા, આસિફશા રશીદશા અને રફીકશા રસીદશાએ મળીને તેમના ભાઈ સિરાજુદ્દીનને બંગડીની લારીનો ધંધો કરવા...
બોગસ ફોન કોલ્સને અટકાવવા પોલીસ કમિશનરના વિચિત્ર ફરમાનને પગલે હવે પબ્લિક ફોન (કોઈનબોક્સ) ધરાવનાર દુકાનદાર કે એસટીડી-પીસીઓ ઉપર હવે સીસી કેમેરા મૂકવા પડશે૩૦ દિવસનો બેકઅપ રાખવો પડશે તથા કોલ રેકર્ડ પણ રાખવા પડશે!શહેરમાં હવે પબ્લિક ફોન(કોઈન બોક્સ) કે એસટીડી પીસીઓના બુથને તાળા લાગી જશે. જોકે, મોબાઈલનું ચલણ વધવાને લીધે નહીં પણ કાયદાની પળોજણમાં નહીં...
- પેસેન્જર રિઝર્વેશન સેન્ટરમાં પાવર જતો રહ્યા બાદ ઇન્વર્ટર પણ ખોટકાયું- ત્રણ કલાક સુધી લોકો લાઇનમાં ઉભા રહ્યાઉધના રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલા પેસેન્જર રિઝર્વેશન સેન્ટર (પીઆરએસ) માં રવિવારે સવારે પાવરનો પ્રોબ્લેમ થતા સેંકડો મુસાફરોને ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહી હાલાકી વેઠવી પડી હતી. રેલવેના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર...