- કોલસો ભરેલું ટ્રેક્ટર કાળ બનીને બાળકી પર ત્રાટક્યુંમાતાને મળવા માટે જઇ રહેલી અઢી વર્ષની બાળકી ટ્રેક્ટરનાં...
- પાલનપુર જકાતનાકા નજીક ઓમકાર રેસીડન્સીની ઘટના- એક મહિલા અને તેનો પતિ અન્ય મહિલાઓને જુગાર રમવા માટે એકત્ર કરતા...
ઘરમાં રસોઇ બનાવતી વખતે પ્રાઇમસ ફાટતા મચેલી ભાગદોડમાં એક પટકાયો હતો. જેને માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે...
બારડોલી સુગર ફેક્ટરીનાં મેઇન ગેટ પર બે મોટર સાઇકલ સામ સામે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું નવી સિવિલ...
શહેરનાં અઠવા લાઇન રોડ પર આવેલી નવી કોર્ટમાં ટાઉટ તરીકે કામ કરતા ઇસમનું ચક્કર આવીને પટકાઇ જતા મોત થયું હતું. સિવિલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દટ્ટુભાઇ પાંડુરંગભાઇ પવાર (ઉ.વ.૪૫, રહે- આનંદ નગર, વેડરોડ) ગત તા. ૩જી ફેબ્રુઆરીનાં રોજ બપોરે નવી કોર્ટનાં કંપાઉન્ડમાં ચાલતા ચાલતા કામ અર્થે જઇ રહ્યો હતો દરમિયાન ચક્કર આવી જતા તે નીચે ઢળી પડ્યા હતા....
- સચિન હોજીવાલા કંપાઉન્ડનાં જમીન પ્રકરણમાં કેદી હતાસુરત જેલમાં છેતરપિંડીના કેસમાં કાચાકામનાં કેદી તરીકે સજા કાપી રહેલા કેદીનું પડી જવાથી મોત થયું હતું. બેરકમાં અચાનક પડી જવાથી તેનાં માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને છાતીના ભાગે દુખાવો થવા લાગ્યો હતો. જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું...
પુણાગામ વિસ્તારમાં ભક્તિધામ મંદિરની સામેથી પસાર થઈ રહેલી સ્કૂલ ઓટો રિક્ષા નંબર જીજે-પ-ઝેડઝેડ-૭૬૬૯ને રીક્ષા નંબર જીજે-પ-એઝેડ-૩પ૪પએ ટક્કર મારી હતી. બાળકો રિક્ષાની અંદર જ ફસાઈ ગયા હતા. અકસ્માત જોનારા રાહદારીઓ તાત્કાલિક મદદે આવ્યા હતા. આ અકસ્માતમાં ૧૦ વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાંથી ધોરણ-૯માં ભણતી શ્વેતા અને ધોરણ-૮માં ભણતા...
અલથાણ ટેનામેન્ટ પાસે આવેલા સીએનજી સર્કલ પાસે ખટોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે પ્રકાશ વામન પાટીલ (રહે. ભારતી સોસાયટી, આઝાદનગર રોડ) પોતાની બાઇક નંબર જીજે-પ-એઝેડ-૪૩૪૪ લઈને પસાર થઈ રહ્યો હતો. પ્રકાશ પાટીલ બાઇક દારૂના નશામાં વાંકી ચૂંકી ચલાવી રહ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ રઘુનાથે તેને અટકાવ્યો હતો અને તેની સામે દારૂ પીને બાઇક ચલાવવા...