Best of City

ઉદવાડા

વલસાડ જીલ્લામાં પારડી તાલુકામાં આવેલું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા પારસી સમાજના લોકો માટે મહત્વનું સ્થળ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા સ્ટેશનસ્થિત પારસી અગિયારી પારસીઓનું મુખ્ય યાત્રાધામ છે. અંહી ઈરાનથી આવેલા પારસીઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને આતશબહેરામ કહેવાય છે, તેની સ્થાપના કરી હતી. ઉદવાડા પારસી ભોજન માટે પણ વિખ્યાત છે. કોઈ પણ સ્થાનિક રેસ્ટોરાંમાં તમે પારસી ભોજનનો અજમાવી શકો છો. જેમાં તળેલી બોઈ (મુલેટ ફિશ), વિન-દાલુ ફિશ કરી, સાલી મરગી કે ગોસ્ત, રવા શીરા, ધાનશાક, મેકેરુન્સ અને નાન ખટાઈનો સ્વાદ માણવા જેવો છે.

Address: ઉદવાડા,વલસાડ

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 7

 
Advertisement

RECOMMENDED