Best of City

દાંડી

દક્ષિણ ગુજરાતમાં નવસારી જીલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું મહત્વનું તેમ જ ઐતિહાસિક ગામ એટલે દાંડી. અહીં તમને સમુદ્ર અને ઐતિહાસિક સીમાચિહ્ન જોવા મળે છે, ગુજરાતી તરીકે લગભગ બધાને જ ખબર હશે કે અહીં, દાંડી કૂચ તરીકે ઓળખાતો મીઠાનો સત્યાગ્રહ પૂરો થયો હતો અને અહીં બ્રિટિશ કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીએ ચપટીભર મીઠું ઉપાડી સવિનય કાનુનભંગ કર્યો હતો. અહીંથી ભારતની સ્વતંત્રતાની શરૂઆત થઈ હતી. અહીં ગાંધી સ્મારકની મુલાકાત ખાસ લેવા જેવી છે, જ્યાંથી ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું. આ ઉપરાંત અહીં દરિયાકિનારો (અરબી સમુદ્ર), સૈફી વીલા, ગાંધીદર્શન તથા પ્રદર્શન તેમ જ અજાણીબીબીની દરગાહ વગેરે જોવાલાયક સ્થળો આવેલ છે.

Address: તાલુકો દાંડી, જીલ્લો નવસારી

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 10

 
Advertisement

RECOMMENDED