Best of City

ગૌરવ પથ

વિકસતા સુરતે સુરતવાસીઓને ગૌરવ પથનું નઝરાણું આપ્યું છે. સુરતના પોશ વિસ્તારની વચ્ચે, આવેલા આ પહોળા માર્ગની આજુબાજુ રસ્તાથી ઉંચી ફુટપાથને સુરતવાસીએ શાંતિની પળો માણવાનું સ્થળ તેમજ લારી કલ્ચરે ઓપન એર હોટલનું સ્વરુપ આપ્યું છે. શનિવાર અને રવિવારની સાંજે તો જાણે અહીં મેળો ભરાયો હોય તેવો માહોલ જામે છે, સર્વિસ રોડ પર ગાડીઓ પાર્ક કરીને માનવ મહેરામણ ફુટપાથ પર ચટઈ નાંખીને પરિવાર સાથે આનંદ કરતાં નજરે પડે છે, તહેવારો અને ખાસ પ્રસંગોએ તો સમગ્ર સુરત શહેરની જનતા એક જ માર્ગ પર ઉમટી પડી હોય તેવા દૃર્શ્યો છેક અઠવાલાઈન્સથી નજરે પડે છે.

Address: ગૌરવપથ,સુરત

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 4

 
Advertisement

RECOMMENDED