Best of City

શ્રી અંબાજી માતાનું મંદિર

મા અંબાના આશીર્વાદ સુરત શહેર પર 17મી સદીથી છે. સુરત શહેરની સુખ અને સમૃધ્ધિ નું આ પણ એક કારણ છે. સુરતના વાડી ફળિયા વિસ્તારમાં આવેલા અંબાજીમાતાના મંદિરની કથા મુજબ સત્તરમી સદીમાં રાજસ્થાનના સિરોહી શહેર નજીક "આરાસુર"થી થોડે દૂર ઊંચી ટેકરીઓ ઉપર શ્રી અંબામાતાની પ્રતિમા હતી અને એક નાની બાળકીની પ્રાર્થના સાંભળી શ્રી અંબામાતા નીચે પધાર્યાં. ત્યાર બાદ વણજારા તુલસીને શ્રી માતાજીએ સ્વપ્નમાં કહ્યું કે, હે ભક્ત મને એક પેટીમાં પધરાવીને અમદાવાદમાં મારા ભક્ત પ્રેમજી ભટ્ટને તું આપી આવ. થોડા સમય પછી શ્રી અંબામાતાજીએ પ્રેમજી ભટ્ટને સ્વપ્નમાં આવીને કહ્યું કે તું મને સૂરત લઈ જા. આ ઘટના પછી પ્રેમજી ભટ્ટ પોતાના પરિવાર સહિત સુરત આવ્યા અને હાલના સ્થળે સવંત 1776માં એક નાનું મંદિર બંધાવીને પોષ સુરત પૂનમના રોજ શ્રી અંબામાતાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારબાદ ભક્તોની અતૂટ શ્રધ્ધા અને ભક્તિને કારણે આજે મા અંબાનું મંદિર ભવ્ય સ્વરુપ લઈ ચુક્યું છે.

Address: વાડી ફળિયા ,

Share with your friends

Email 
 
  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 5

 
(1)
Latest | Popular
 
Advertisement

RECOMMENDED