Best of City

 
મૈસુર કાફે 4.5

ટીપીકલ સાઉથ ઈન્ડિયન વાનગીનો રસાસ્વાદ માણવા માટેનું ઉત્તમ સ્થળ એટલે મૈસુર કાફે, કોલેજમાં ભણતા ભણતા મૈસુર કાફેનો ચસ્કો લાગ્યાનો ઘણા સુરતીઓનો અનુભવ છે....

Address: અઠવાલાઈન્સ,સુરત
 
ગોપાલનો લોચો 4.0

વાત સુરતની કરવી હોય અને લોચો ન આવે તો ન જ ચાલે, આજે સુરત બહાર પણ સુરતી લોચાના પાટીયા ઝુલતા જોવા મળે છે, પણ સુરતી લોચાની કોપી કરનારાઓ ગોપાલના લોચા આગળ...

Address: મહિધરપૂરા હિરાબજાર
 
રસાવાળા ખમણ 3.5

સુરતી લોચા બાદનું મોઢામાં પાણી લાવતો પદાર્થ એટલે રસાવાળા ખમણ, જી હાં, ખમણ અને એ પણ રસાવાળા, સુરતની મુલાકાતે આવો તો ચોક્કસ જ રસાવાળા ખમણની મજા માણવાનું...

Address: ચોકબજાર
 
પુરોહિત થાળી 3.5

ઔધોગિક શહેર સુરતની મુલાકાત લેનાર સુરત બહારથી આવેલા લગભગ દરેક વ્યક્તીએ પુરોહિત થાળીનું પાટીયું વાચ્યું હશે, અને પુરોહિતની ગુજરાતી થાળીનો આનંદ પણ...

Address: સુરત રેલ્વે સ્ટેશનની સામે, સુરત
 
ખાઉધરા ગલી 3.5

નામ જ બધુ કહી દે છે, જઠરાગ્નિને શાંત કરવાનું સુરતના ઉત્તમ સ્થળ પૈકીનું એક સ્થળ, ખાઉધરા ગલી, સુરતના ભાગળથી સ્ટેશન તરફ જવાના રસ્તે રુવાળા ટેકરા પર સાજે 4...

Address: રુવાળા ટેકરા,ભાગળ, સુરત
 
ગણગૌર 3.5

સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ પર ખરીદી કરવા પહોંચતી મહિલાઓ અને યુવતીઓ તેમજ પ્રેમીપંખીડાઓ માટે ગણગૌર નાસ્તાનું ઉત્તમ સ્થળ છે. ચટપટી આલુ ટીક્કી, પાણીપુરી,...

Address: ઘોડદોડ રોડ,સુરત
 
બિસમીલ્લાહનો કોકો 3.5

ભોજન આરોગ્યા બાદ સ્વીટ ડિશ તરીકે સુરતીઓ બિસમીલ્લાહ આઈસક્રિમ કોર્નર પર પસંદગી ઉતારે છે. રુટીન આઈસ્ક્રીમ કરતાં આઈસ્ક્રીમના અલગ સ્વરુપની સાથો સાથ, અહીં...

Address: સુરત રેલ્વે સ્ટેશનની સામે
 
ઝાંપાબજાર નોનવેજ

નોન વેજીટેરીયન ખોરાકના શોખીનો માટે મોડી રાત્રી સુધી જીભનો ચટાકો સંતોષવાનું સ્થળ એટલે ઝાંપાબજાર, નોનવેજ રેસ્ટોરંટની કતારો વચ્ચેથી પસાર થનાર...

Address: ઝાંપાબજાર, સુરત
 
ભાઈ-ભાઈની આમલેટ

ઈંડાની આમલેટ ખાવાનું પણ કોઈ ચોક્કસ સ્થળ હોઈ શકે, પણ સુરતમાં ભાઈ-ભાઈ આમલેટની મુલાકાત લીધા બાદ તમારો આ ભ્રમ ભાંગી જશે, અહીં ઈંડાની એક-બે નહી પણ 100થી વધુ...

Address: નાનપૂરા, સુરત
 
રીચી રીચ જ્યુસ

રસ્તાની બાજુએ કાર પાર્ક કરી હોય અને વેટર મેનુ અને આપેલા ઓર્ડર લઈને પાછો કાર પાસે પહોંચતો હોય એવો માહોલ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં મોડીરાત્રી સુધી...

Address: અઠવાગેટ, સુરત
 
विज्ञापन

RECOMMENDED