- ચોકબજારમાં ગેસ સ્ટેશન માટે કચરાના કન્ટેઇનર સ્પોટને પણ રાતોરાત રદ્દ કરી દેવાયું
ચોકબજારમાં ગેસ સ્ટેશન માટે ફૂટપાથની ભેટ ધરીને પાલિકાના તંત્ર શાસકોની દલાલી કરી કરી હોવાનો આરોપ હજુ અકબંધ છે, ત્યાં બીજો આરોપ પણ પાલિકા સામે
મૂકાયો છે. આજ ગેસસ્ટેશનની પાસે સ્થાનિક રહીશોને માટે કચરો નાંખવા માટે કન્ટેઈનર મૂકાતું હતું. તેને રાતોરાત દૂર કરીને...
- બેગમપુરામાં લાઇનદોરીના મુદ્દે મેયરે કામગીરી સ્થગિત કરવાની નોંધ લખીને આજનું મોત કાલ ઉપર નાંખવા જેવો ઘાટ કર્યો હતો
- અકળાયેલા અસરગ્રસ્તોએ મંગળવારે કામગીરી રદ્દ કરવાનો ઠરાવ કરવા ભાજપ કાર્યાલય ઉપર આવેદનપત્ર આપ્યું હતું
‘બેગમપુરામાં ૬૦ ફૂટની લાઇનદોરી સ્થગિત નહીં રદ્દ કરો, આ માટે મેયર આગામી સામાન્ય સભામાં સુઓ મોટો દરખાસ્ત રજુ કરે...’ તેવી માગ...
- કતારગામની કૃતિ વિદ્યાલયના સંચાલકોએ પુરષોત્તમ નગરમાં પ્લોટિંગ કરી પ્લોટનો કબજો ન સોંપતાં બખેડો થયો
- આ સોસાયટીના આયોજકોએ પોતાના પ્લોટોમાં કૃતિ વિદ્યાલયના નામે શાળા શરૂ કરી દીધી હતી અંતે મામલો પોલીસમાં પહોંચ્યો
કતારગામ પુરષોત્તમ નગરનું આયોજન કરી પ્લોટનું વેચાણ કરનારા આયોજકોએ પ્લોટ હોલ્ડરો પાસેથી રૂપિયા લઇ લીધા હતા. પરંતુ લોકોને...