- સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એડમિશન માટે વેબસાઇટ લોન્ચ કરશે, જ્યાં સ્કૂલનું ફોર્મ ભરી શકાશે
- સી.બી.એસ.સી., આઈ.સી.સી.આઈ. અને ગુજરાત બા‹ર્ડની સ્કૂલોને વેબસાઇટમાં સમાવાશે
સ્કૂલમાં એડમિશન લેતી વખતે દરેક પેરેન્ટ્સની લેફ્ટ રાઇટ લેવાઇ જતી હોય છે. પેરેન્ટ્સે પોતાનાં બચ્ચાંઓ માટે લાઇનમાં ઊભાં રહેવું પડે છે. પણ સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે...
તમારા ઘરે સાપ નીકળે તો એ સાપ પકડવા હવે વોલેન્ટિયર તરીકે સ્કૂલ અને કોલેજમાં ભણતી છોકરીઓ આવશે. સિટીમાં છોકરીઓ લઈ રહી છે સાપ પકડવાની ટ્રેનિંગ
પોતાની સુરક્ષા જાતે કરી શકે એ માટે છોકરીઓ સેલ્ફ ડિફેન્સ શીખતી થઇ છે. છોકરીઓ હવે એ બધાં જ કામ અને ડેરિંગ કરી શકે છે જે છોકરાઓ કરી શક્તા હોય છે. સાંભળીને નવાઇ લાગશે પણ, સિટીમાં કેટલીક છોકરીઓ સાપ પકડવાની...
વ્યારામાં આરએફ દાબુ કેળવણી મંડળના પ્રમુખ ભૂખ હડતાળ પર ઉતર્યા
સરકારી જમીનમાં દબાણ સાથે કેટલાક ઇસમો રસ્તો પણ બંધ કરી દેતાં પારસી સજજન ભૂખ હડતાળ પર ઉતર્યા હતા
નગરના આગેવાનોએ મધ્યસ્થી કરી અને સમાધાન કરાવતાં આખરે ભૂખ હડતાળ સમેટી લીધી
વ્યારામાં આરએફ દાબુ કેળવણી મંડળના પ્રમુખના ઘર નજીક સરકારી જગ્યા પર દબાણો કરી દેવાતા જે અંગે પ્રમુખ દ્વારા...
દીપડાએ પાંજરા ફરતે બે ચક્કર માર્યા
સોમવારે રહેણાંક વિસ્તારમાં દીપડાએ ચાર મરઘાનો શિકાર કર્યો હતો
દીપડો નજીક આવ્યો પણ પાંજરામાં પૂરાયો નહીં
રહેણાંક અને ખેતરાડી વિસ્તારમાં જોવા મળતાં દીપડાને લઇ ગામમાં ભયનો માહોલ
મહુવા તાલુકાના બુટવાડા ગામે આંબાવાડી ફળિયામાં ઘૂસી દીપડો ચાર મરઘાનો શિકાર કર્યા બાદ દીપડાને ઝબ્બે કરવા વનવિભાગ દ્વારા ઘરની...