ગડત પ્રાથમિક શાળાની શિક્ષિકા ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતી વેળા અકસ્માતઅકસ્માત બાદ સુરત હોસ્પિટલમાં ખસેડાયેલી શિક્ષિકાનો જમણો પગ કાપવો પડ્યો
નવસારી-ગણદેવી સ્ટેટ હાઈવે ઉપર નવસારી તરફથી આવતી મારૂતિ ફ્રંટી પૂરઝડપે ગણદેવી તરફ જઈ રહી હતી. તે દરમિયાન ખખવાડા ગામની સીમમાં સામેથી આવતી હીરોહોન્ડા સ્ટ્રીટને અડફેટે લેતા મોટરસાઈકલને ભારે નુકસાન થયું હતું તથા મહિલા ચાલકને જમણા પગે ઈજા થઈ હતી.
બનાવની જાણ પોલીસમાં ઈચ્છાપોરના ડેપ્યુટી સરપંચ મનુભાઈ ગોવિંદભાઈ પટેલે કરતા આઈપીસી ૨૭૯,૨૩૭,૩૩૮,...
દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ કાર્યરત થતાં વાદળ છાયું વાતાવરણ આગામી ચારેક દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ જારી રહેવાની આગાહી
નવસારી તથા ડાંગ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે વિવિધ કૃષિપાકો તથા ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના હવામાનશાસ્ત્રીઓ તથા કૃષિ તજજ્ઞો સેવી રહ્યા છે....
એનિમલ સેવિંગ સોસાયટીએ ઘુવડની સારવાર કરીઉનાઈ :વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ચરવી ફળિયામાં ઘાયલ અવસ્થામાં ઘુવડ પડેલું હોવાની માહિતી મળતા એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યોએ સારવાર આપી ઘુવડની જિંદગી બચાવી લીધી હતી. વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ચરવી ફળિયામાં રહેતા રમેશભાઈ ગામીતના ઘર નજીક કોઈકે ઘુવડને ગિલોલ મારી ઘાયલ કર્યું હતું. આ ઘાયલ ઘુવડને રમેશભાઈએ...
બારડોલી તાલુકાના બામલી ગામના વતની નયનાબેન પુત્રીના લગ્ન હોય જે.કે.ટાવરના પોતાના મકાનમાં રોકાયા હતા નવસારીના કબીલપોરમાં જે.કે.ટાવરમાં રહેતા એનઆરઆઈ મહિલાને કેટલીક મહિલાઓએ ભેગી મળી ઘરના પાછળનો દરવાજો તોડી ગેરકાયદે ઘરમાં ઘૂસી જઈ તમાચા મારી બહાર કાઢી મુકવાની ફરિયાદ એનઆરઆઈ મહિલાએ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી...