ભગવાનના દ્વારે ચોરી : વિજલપોરમાં આવેલા શ્યામનગર-૨માં આવેલા સ્વામીનારાયણ મંદિર તથા રામજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના છત્ર સહિત રૂ. ૨૧ હજારની મતા ચોરાઈ
વિજલપોરના શ્યામનગર-૨માં આવેલા સ્વામીનારાયણ મંદિર તથા રામજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટી તથા ચાંદીના છત્ર મળી કુલ રૂ. ૨૧૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ભરચક વિસ્તારમાં આ મંદિરો આવેલા હોવા છતાં તસ્કરોએ તેને નિશાન બનાવ્યા હતા. જલાલપોર પોલીસે ડોગ સ્કર્વોડ, એફએસએલ તથા ફિંગરપ્રિન્ટ તજજ્ઞની મદદથી...
પ્રાથમિક શાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
વાંસદા તાલુકાની પ્રાથમિક શાળામાંથી ચોરાયેલા કમ્પ્યૂટરના ચોરટાઓ પોલીસની પહોંચ બહાર હતા પરંતુ વાંસદા પીએસઆઈ એમ.વી. ગરાસિયાએ બે શકમંદોને પકડી સઘન પૂછપરછ કરતા હાલ પાંચ આરોપી પકડાયા હતા. તેમની પાસે પ્રા.શાળામાંથી ચોરાયેલ કમ્પ્યૂટરનો ભેદ ઉકેલાયો હતો. બાદમાં રિમાન્ડ દરમિયાન વધુ બે પ્રાથમિક શાળાઓમાંથી...
કોસંબાની પોસ્ટઓફિસના કર્મચારીએ ચોરીની આશંકાથી મતા ઘરે લઇ ગયા હોવાથી તસ્કરોને હાથમાં કંઇ ન આવ્યું
કોસંબામાં કાળીચૌદશની રાત્રિએ તસ્કરોએ સરકારી પોસ્ટ ઓફિસમાં ઘરફોડ ચોરી કરી પોસ્ટ ઓફિસની તિજોરીઓ મોટી કેસ મેળવવાની આશાએ તોડી હતી. પરંતુ ચોરીની આશંકાએ પોસ્ટ ઓફિસનો કર્મચારી ૬૭ હજારની મતા ઘરે સાચવી રાખી હોય. તિજોરીમાંથી કાંણી પઈ પણ ન મળતાં...