નવસારીના રિંગ રોડના ખાતમુહૂર્ત ટાણે મંગુભાઈ પટેલનું સંબોધન હાલ જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વચ્ચે રાજકીય લડાઈની ચર્ચા જોરમાં ચાલી રહી છે ત્યારે આજે શુક્રવારે નવસારીના એક સમારોહમાં કેબિનેટ મંત્રી મંગુભાઈએ શહેરી વિકાસ માટે કેશુભાઈ કરતા મુખ્યમંત્રી મોદી છ ગણાં નાણાં ફાળવી રહ્યાની વાત કરી હતી. નવસારી માટે અત્યંત મહત્ત્વના રીંગરોડ પ્રોજેકટનું આજે શુક્રવારે ખાતમુહૂર્ત હતું. આ ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેલા નવસારીના ધારાસભ્ય અને...
વાંસદા તાલુકાના ધરમપુર રોડ નજીકથી પકડાયેલી કારની આગળની નંબર પ્લેટ બોગસ
વાંસદા તાલુકાના ધરમપુર રોડ પર આવેલા રાણી ફળિયા ગામેથી દારૂ ભરેલી ગાડી પસાર થવાની બાતમી વાંસદા પોલીસને મળી હતી. આ બાતમીને આધારે વાંસદા પોલીસે ત્યાં વોચ ગોઠવતા વાંસદા પોલીસને રૂ. પ૨,૬પ૦નો ઈંગ્લીશ દારૂ તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલી હ્યુન્ડાઈ એસેન્ટ કાર કિંમત રૂ....
નવસારી ટાટા હોલ ખાતે નવસારીની સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ નુપૂર સાજની વિદ્યાર્થિનીઓ ભૂમિ રાજેશભાઈ ટંડેલ, મિરાલી સિલ્કેશભાઈ સ્વદાસ, રિદ્ધિ નંદકિશોર પટેલ, પરિતા મહેશભાઈ પટેલ અને માનસી સુરેશભાઈ પટેલનો સમૂહ આરંગેત્રલનો કાર્યક્રમ આપશે. કાર્યક્રમમાં ડો. શશીકાંત શાહના અતિથિવિશેષપદે તથા પ્રા. ડો. ધર્મવીર ગુર્જરના મુખ્ય મહેમાનપદે ૨૭મી મેના રોજ...