જિલ્લાના તમામ મુખ્ય શિક્ષકોને તાલીમ અપાઈ
તમાકુની બનાવટો વપરાશને રોકવા સરકારોના અનેક ઉપાયો ધાર્યા સફળ થયા નથી ત્યારે હવે પ્રાથમિક શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓને તમાકુના ભયસ્થાનોની સમજ આપવાનો નવીનત્તમ કિમિયો નવસારી જિલ્લામાં શરૂ થયો છે.
તમાકુની બનાવટો જેવી કે બીડી, સિગારેટ, ગુટખા વગેરેનો વપરાશ...