-કરતાલ ગામના યુવાનની બાઇક લઇ ગઠિયો રફુચક્કર
-ફિલ્મોમાં લોકોને ઠગતાં હોવાના રમુજી ચિત્રોની યાદ તાજી કરતો કિસ્સો રાજપીપળામાં બન્યો
-માનવતાંને નાતે તેને બાઇક ઉપર લિફ્ટ આપી હતી
દેડિયાપાડાના કરતાલ ગામનો યુવાન પોતાની મોટર સાયકલ લઇને વડોદરા જઇ રહ્યો હતો. તે વેળાં રિંગણી ગામ પાસેથી એક શખ્સને લિફ્ટ આપતાં રસ્તામાં પાછળ બેસેલાં શખ્સે યુવાનને...
-મામલતદાર જવાબદારીમાંથી છટકતાં હોવાનો આક્ષેપ
-અરજદારોએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી
-નકલો મેળવવા માટે આવતાં અરજદારોને ધરમધક્કા
ગુજરાત સરકાર ગામડાંઓના વહીવટીને કોમ્પ્યુટરાઇઝ કરવાના દાવા કરી રહી છે, પરંતુ રાજપીપળામાં આવેલી ઇ- ધરા કચેરીમાં કોમ્પ્યુટર્સ હંમેશા બંધ હાલતમાં રહેતાં હોવાથી નકલો મેળવવા માટે આવતાં અરજદારોને...
-જૂનાં મકાનો તોડી નાંખ્યા બાદ નવા આવાસો ફાળવતા નહિ હોવાથી ૨૦થી વધારે આદિવાસી પરિવારો ઘરવિહોણા
-ઇન્દિરા આવાસ યોજનાની અધુરી કામગીરી ટુંક સમયમાં પુરી કરી દેવાશે
-ગરીબ અને અભણ લાભાર્થીઓને છેતરીને કોન્ટ્રાકટરે નાણાં પચાવી પાડયાં
નાંદોદ તાલુકાના રામપુરા ગામે ઈન્દિરા આવાસ યોજનામાં ચાલતી લાલિયાવાડીના કારણે ૨૦થી વધારે આદિવાસી પરિવારોને...
-નાંદોદ તાલુકાના દલેલપુર ગામની ઘટના
-કિરાસિયાને ૪ વર્ષ પૂર્વે અમીના સાથે આંખો મળી જતાં તેમની વચ્ચે પ્રેમ પાંગરતા લગ્ન કર્યા હતાં
-ઘરકંકાસથી કંટાળી જઇ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કર્યું
-કિરાસિયા વસાવા તેની બહેન સાથે તું હવે મને ગમતી નથી તેમ કહી ઝઘડો કરતો
પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે પરંતુ નાંદોદ તાલુકાના...