Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On February 9, 11:50 PM
     
    અનુ.જાતિના વિકાસ માટે રાજ્ય સરકાર બેદરકાર: રાજુ પરમાર-રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યે નર્મદા જિલ્લાની લીધેલી મુલાકાત જિલ્લા કલેકટર સાથે અનુસૂચિત જાતિ માટે અમલી યોજનાઓની સમીક્ષા કરી આદિવાસીઓની જેમ અનુ. જાતિ માટે પણ ૭૩ અ નો નિયમ બનાવો અનુસૂચિત વર્ગની બેઠકમાં ભાજપ નેતાઓની ગેર હાજરી ભારત સરકારનાં અનુસૂચિત જાતિ આયોગના સદસ્ય રાજુ પરમાર તથા તેમની ટીમે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી....
     

  • Posted On February 9, 12:10 AM
     
    પ્રજાને કનડતા પ્રશ્નોના મુદ્દે  કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમનું આયોજનરાજ્ય સરકાર વિરુદ્ધના ૬થી વધુ ઠરાવ જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પસાર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની બુધવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં રાજ્યની ભાજપ સરકારની વિરુદ્ધમાં ૬થી વધારે ઠરાવો પસાર કરી આગામી દિવસોમાં વિરોધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં સીંગતેલના ભડકે બળી રહેલાં ભાવો, ખેડૂતોને સિંચાઇ માટે મળતી અપૂરતી...
     

  • Posted On February 9, 12:09 AM
     
    નર્મદા જિલ્લાના આમલેથા ગામે આવેલી જીએસએલ ઇન્ડિયા લિમિટેડ મિલના સંચાલકોએ મશીનો વસાવવા માટે લીધેલી ૧.૩૬ કરોડની લોન ભરપાઇ નહીં કરી અને મશીનરી અન્યત્ર ખસેડી લેતાં મિલના ડાયરેકટર સહિત અન્ય વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. આમલેથા ખાતે આવેલી નર્મદા જિલ્લાની એક માત્ર જીએસએલ ઈન્ડિયા લિમિટેડ નામની...
     

  • Posted On February 9, 12:09 AM
     
    વિશ્વના પ્રવાસે નિકળેલા સાહસિક સાઇકલવીરો રાજપીપળામાંભાઇચારો અને પર્યાવરણની જાગૃતિ માટે વિશ્વના કેનેડા, સાઉથ આફ્રિકા, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડથી વિશ્વના પ્રવાસે સાઇકલ પર નિકળેલા પ્રવાસીઓ રાજપીપળા થઇ નેત્રંગ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાઇકલ વીરોએ ગુજરાતની મહેમાનગતિની પ્રસંશા કરી હતી. તસવીર પ્રવીણ પટવારી, અ તુલ પટેલ
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.