

ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ સેલ દ્વારા સારસ્વત સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવનભારતી...
કલાશ્રી સંસ્થાની ત્રણ વિદ્યાર્થિનીઓએ રવિવારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં અરંગેત્રમ રજૂ...
વિક્રમ સંવતના નવા વર્ષના આરંભ બાદ નવેમ્બરમાં ૮ અને ડિસેમ્બરમાં બે મુહૂર્ત
દિવાળીના મહાપર્વ બાદ દેવદિવાળીની...
આજે રમા એકાદશી સાથે દીપોત્સવીના પર્વની ઉજવણીનો આરંભ
આજે રમા એકાદશીથી લઇ છેક લાભપાંચમ સુધી પર્વો ઉજવાશે...
નવરાત્રિને બસ, હવે માત્ર સાત દિવસની વાર છે, ત્યારે યુવતીઓ ઘરેણાંની ખરીદી કરવા માટે ઊપડી ગઇ છે. શહેરના દરેક જગ્યાએ નવરાત્રિના ડ્રેસિસ અને ઘરેણાંના નાના- મોટા સ્ટોલ ખુલી ગયા છે. જાહેરમાર્ગો પર પણ જાણે ખરીદીની ભીડ ઊમટી છે. નવરાત્રિને લઇને વિવિધ પ્રકારના નેકલેસ એટલે કે હારની અનેક ડિઝાઈન માર્કેટમાં આવી ગઇ છે.જોકે, નવરાત્રિની જવેલરીમાં વર્ષોથી કોઈ...
સ્ટાર પ્લસ પર ૨૧ ઓગસ્ટે રજુ થનારા બિગ ટેલિવિઝન એવોર્ડ્સમાં શહેરની મીના ડાન્સ એકેડમીના ડાન્સર્સનું રોકિંગ પર્ફોર્મન્સ જોવા મળશે. આ શોમાં સ્કેટિંગ પર ડાન્સ કરનારા શહેરના ડાન્સર્સનું કો-ઓર્ડિનેશન જોઈને બોલીવૂડના સ્ટાર્સ પણ દંગ રહી જાય છે. આ પહેલાં મીના ડાન્સ એકેડમીના ડાન્સર્સ સોની ટીવીના રિયાલિટી શો ‘એન્ટરટેઇનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા’માં...
ભટાર રોડના આશીર્વાદ પેલેસ ખાતે ચંદ્રશેખર વિજયજી મહારાજની ગુણાનુવાદ યોજાઈન્યૂ ભટાર રોડ પર શ્રીઆશીર્વાદ પેલેસ જૈનસંઘ ખાતેના બેન્કવેટ હા¸લમાં બુધવારે આચાર્ય કલાપૂર્ણસુરીજી મહારાજના શિષ્ય પંન્યાસ કુમુદચંદ્રવિજયજી મહારાજ તેમજ પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજની પાવનનિશ્રામાં પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિજયજી મહારાજની ગુરુ ગૌરવ...
બુધવારથી નાની બાળાઓ માટેના અલૂણાં વ્રત શરૂ થઈ રહ્યાં છે. ટબૂડી જેવડી આ બાળકીઓથી ભૂખ્યાં તો રહેવાય નહીં પણ અલૂણાં તો કરવાનાં જ. કેમકે મેંદી મૂકવાની, ચણિયા-ચોળી પહેરી મંદિરે જવાનું, મેકઅપ કરવાનો, સાંજે બગીચામાં જવાનું અને સૂકામેવાનું ખાઉ ખાવાનું. આ બધાંની વચ્ચે સ્કૂલ થોડી જ બંધ રહેવાની. એટલે બાળાઓને પણ મજા આવે તે માટે સ્કૂલોમાં પણ અલૂણાંને લઈને...