- ૧ મે નાં રોજ વડોદરાની ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર ગેઈલ કંપનીમાં ડ્રાઈવરોને પગાર આપવા જઈ રહ્યા હતાં - ધોળે દિવસે ૩ બાઇક ઉપર ત્રાટકેલા ૭ લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતીવાગરા તાલુકાના પહાજ ગામથી ગેઈલ તરફ જવાના માર્ગ ઉપર વડોદરાની અગ્રવાલ રોડ લાઈનના મેનેજરને ૩ બાઈકો પર આવેલા ૭ લૂંટારૂઓએ આંતરી મારમારી દિનદહાડે ચલાવેલી રૂપિયા ૫૦ હજારની લૂંટમાં પોલીસે...
ભરૂચ નગરપાલિકાના આજીવન વાહન વેરાથી બચવા માટે શહેરની હદ બહાર આવેલાં શો રૂમમાંથી મોંઘીદાટ મોટરકારો તેમજ ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સ ખરીદનારા લોકોની ચાલાકી જાણી ગયેલાં નગરપાલિકાના સત્તાધીશોએ આજથી વેરા વસુલાત માટે ઝુંબેશ શરૂ કરતાં અનેક વાહનચાલકો દંડાયા હતાં.
ભરૂચ શહેરમાં વિકાસની સાથે વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે...
-ભરૂચ જિલ્લો ૧૨૪ કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે
-જિલ્લામાં હજારો ઉદ્યોગો ધમધમી રહયાં છે
ગુજરાત સહિત દેશના અન્ય શહેરોના મહત્વના સ્થળોએ આતંકવાદીઓ હુમલો કરી શકે છે તેવા ગુપ્તચર વિભાગના અહેવાલના પગલે દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અતિ સંવેદનશીલ ગણાતાં ભરૂચ શહેરમાં બુધવારે મધરાતે ડીએસપીએ બ્લેક કમાન્ડો સાથે રાતે પોલીસ...