BharuchMarch 29th, 2017, 03:09 am [IST]
Sunny
Wednesday
400C/ 250C
Sunny
Thursday
390C/ 240C
Sunny
Friday
390C/ 250C
 

અંકલેશ્વર 46 અને ભરૂચમાં 43 ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયું

અંકલેશ્વર 46 અને ભરૂચમાં 43 ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયુંઅંકલેશ્વર: અંકલેશ્વરમાં તાપમાનનો પારો 46 ડીગ્રીએ પહોંચી જતાં લોકોએ અગનભઠ્ઠીનો અનુભવ કર્યો હતો. ઔદ્યોગિક વસાહતને કારણે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વરમાં ગરમીનો પારો ઉંચે ચઢી રહયો છે. કેમિકલ કલસ્ટર હોવાને કારણે દેશના અન્ય શહેરોની સરખામણીએ અંકલેશ્વરમાં તાપમાન 2 થી 3 ડીગ્રી જેટલું વધારે નોંધાતું હોય છે....
 

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનોમાં અધિકારીઓની તપાસ

કેમિકલ વેસ્ટની આગ સ્વાસ્થય અને પર્યાવરણ માટે જોખમી
 

રાજપીપળાના વેપારીને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માર માર્યો

ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

નેત્રંગની 3 ગ્રામ પંચાયતોમાં મહિલાઓ સરપંચ તરીકે વિજેતા

વિજેતા થયેલા સરપંચો અને સભ્યોને વધાવી વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા

એરપોર્ટને પણ ટક્કર મારે તેવું બનશે આ બસ ટર્મિનલ, જુઓ અંદરનો નજારો

ભરૂચમાં બની રહેલા બસ ટર્મિનલનું 7 માર્ચે નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-શિલાન્યાસ કરવામાં આવ્યું

કેવડીયા: ઝરવાણી ગામ 20 દિ‘થી અંધારા, બેટરી પર જીવન ગુજારવા મજબુર

સરકારની જ્યોતિ ગ્રામ યોજનાના ધજાગરા ઉડી રહ્યા છે છતાં વીજકંપનીની આંખો ઉઘડતી નથી
 
 
 
 
 
 

 
 
 

 

Ek Nazar

 
 
Advertisement

Astrology

 
 


Jokes

સુહાગરાતે પતિને થયો દગાનો અહેસાસ, બદલો લેવાની સ્ટાઇલ...

મેક-અપ કરી એટલી સુંદર બનાવી દે છે કે, જોઇને વરરાજા પાણી-પાણી થઈ જાય