Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 10, 12:14 AM
     
    પંડવાઈ સુગર નજીક અકસ્માતમાં બેનાં મોત-યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હાંસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામે ગોવિંદભાઇ ખીમજીભાઈના ગોળના કોલા ઉપર કામ કરતાં ઉકેશ ઈન્દ્રસિંગ ભેલાણી (મુળ રહે.મધ્યપ્રદેશ)ના અને નજીકના દામજીભાઈના ગોળના કોલા પર કામ કરતા અને (મુળ મધ્યપ્રદેશના ગીરધરભાઈ ભેલાણી બાઇક ઉપર રાત્રિના સીસોદરા- પંડવાઈ સુગર માર્ગ પરથી પસાર થઈ રહ્યાં હતા.દરમિયાન અંધારામાં પંકચર...
     

  • Posted On February 10, 12:09 AM
     
    જીવનમાંથી અંધ શ્રદ્ધા અને કુરિવાજોને તિલાંજલિ આપો: કોઠારી સ્વામી-નેત્રંગ સ્વામી નારાયણ મંદિરે ૧૬માં પાટોત્સવની ઉજવણી નેત્રંગ ખાતે કાર્યરત હરિધામ સોખડા સંપ્રદાયનાં સ્વામી નારાયણ મંદિરે ગુરુવારના રોજ ૧૬માં પાટોત્સવની ભારે ધામધૂમ અને ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હરિધામ સોખડાથી ખાસ પધારેલા કોઠારી સ્વામીએ પ્રવચન આપતા જીવનમાંથી વ્યસન, અંધશ્રદ્ધા તેમજ કુરિવાજોને જાકારો આપી જીવનની...
     

  • Posted On February 10, 12:04 AM
     
    એટીએમમાંથી કાઢેલા ૧૮૪૦૦ પૈકી બે હજાર રૂપિયા લૂંટારુઓએ પાછા આપ્યા-લૂંટારુઓ નવા નિશાળિયા હોવાની આશંકા -તેઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વાહનની રાહ જોઇને ઉભા હતાં અંક્લેશ્વરની વાલિયા ચોકડી પાસે ઉભેલાં ભરૂચના યુવાનને એક કારમાં સવાર ત્રણ યુવાનોએ લિફ્ટ આપ્યાં બાદ ચપ્પુની અણીએ સોનાની વિંટી અને એટીએમ કાર્ડ છીનવી કાર્ડથી રૂપિયા કાઢી લઇ ૨૯,૪૦૦ મત્તાની લૂંટ ચલાવી હોવાનો બનાવ ગઇ કાલે મોડી સાંજે બન્યો હતો....
     

  • Posted On February 9, 11:57 PM
     
    ભરૂચમાં દિગંમ્બર જૈન મંદિરનો પંચકલ્યાણ પ્રતિષ્ઠા પર્વનો આરંભ-દિલ્હી, ઉજૈન, સુરત અને વડોદરા તેમજ વિદેશથી પણ જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહશે ભરૂચ શહેરમાં દિગમ્બર જૈન સમાજના નુતન જૈન મંદિર ખાતે ૧૦૮ ચિંતામણી પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરનું નિર્માણ કાર્ય પુરુ કરતા ગુરુવારથી પંચકલ્યાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો હતો. સવારે પ્રજ્ઞાસાગરજીને જિનબિમ્બોને હાથી પર બેસાડીને વેદી પર લાવવામાં આવ્યા હતાં ત્યારબાદ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.