-કિશોરી પાંચમી ફેબ્રુઆરીનાં સાંજનાં પ કલાકે દેવ નદીએ પાણી ભરવા ગઈ હતી
-કિશોરીનાં દાદા અવાજ સાંભળી પહોંચી જતાં તેને આબાદ બચાવ થઈ ગયો
ડભોઈનાં કરાલી ગામે પાંચમી ફેબ્રુઆરીએ સાંજે દેવ નદીએ પાણી ભરવા ગયેલી ૧૩ વર્ષીય કિશોરીને એનાં જ વિસ્તારમાં રહેતો યુવાન પાછળ જઈ એકલતાનો લાભ ઉઠાવી નદીનાં કોતરોમાં ખેંચી જઈ બળાત્કારની કોશિષ કરી હતી. સદનસીબે દાતણ...
-બસથી વચ્ચેના ગામોના મુસાફરોને ઘણી રાહત
છોટાઉદેપુરથી સેલવાસ બસનું ઉદ્દઘાટન આજે સંસદ રામસિંગ ભાઈ રાઠવાના હસ્તે થતા ધણા લાંબા સમયની માંગની આતુરતાનો અંત આવ્યો છે. સેલવાસ તરફ નવી શરૂ કરવામાં આવેલ છે. બસથી વચ્ચેના ગામોના મુસાફરોને ઘણી રાહત થશે. આજના પ્રસંગે એસ.ટી નિગમના ડારેકટર જશુભાઈ ભીલ તથા ભાજપા શહેર પ્રમુખ પપ્પુ પુરોહીત મહામંત્રી પ્રશાંત...
-જિલ્લા કે સંખેડા હોમગાર્ડ પાસેથી કબજો લેવાયો જ નથી
-નોટિસ પણ અપાઇ નથી
સંખેડા ખાતે હોમગાર્ડ યુનિટને ફાળવેલી જમીન પરત લેવાતા તે જમીન અંગે સંખેડા હોમગાર્ડ યુનિટે સંખેડા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં વિવિધ છ મુદ્દાઓ અંગેની રજૂઆત થઇ છે.
સંખેડા હોમગાર્ડ યુનિટને પરેડ માટે ગ્રાઉન્ડની જરૂર હોવાથી સંખેડા હોમગાર્ડ યુનિટે વડોદરા...
-ડભોઇ તાલુકાના નડા ગામે લગ્નને યાદગાર બનાવવા રક્તદાન શિબિર યોજાઇ
-જૂના રિવાજ- નવો ચીલો
-સ્વામીનારાયણ મંદિરમાં શિબિર યોજી ૨પ યુનિટ રક્ત એકઠું કરાયું
ડભોઈનાં નડા ગામે યુવાનનાં લગ્ન પ્રસંગમાં 'ચાંલ્લો સ્વીકાર્ય નથી સેવાકીય પ્રવૃત્તિ સ્વીકાર્ય છે’ના વિચારને અમલી બનાવી રક્તદાન શિબીર યોજાઇ હતી. જેમાં ૨પ યુનિટ એકત્રિત કરી જૂના રીવાજોની વચ્ચે...