-દાનહમાં રિક્ષા ચાલકો, બસ ઓપરેટરો અને પોલીસ વિભાગ વચ્ચે પણ બેઠક મળી
સંઘપ્રદેશ દાનહમાં સંસ્થાઓ તથા કંપનીઓમાં કામ કરતા મજૂરો માટે ઓળખપત્ર તથા તેને સંબંધી રેકર્ડ રાખવા માટે આદેશ જારી કર્યો હતો. જેમાં દાનહ પોલીસ વિભાગે ગુરૂવારે દાનહના બધા જ મજૂરો સપ્લાય કરતા કોન્ટ્રાકટરોને બોલાવી તેમના મજૂરોને ઓળખપત્ર રાખવા અને તેને સંબંધિત જાણકારી પોલીસ...
-કલેકટર સમક્ષ કંપનીએ દાખલ કરેલી અપીલ કેસની સુનાવણીમાં ચૂટાયેલા સભ્ય તરીકે શહેરની પાણી સમસ્યાના મુદ્દે દલીલો રજૂ કરશે
વલસાડ નગર પાલિકાના અબ્રામા સ્થિત ડેમમાંથી ભાડેથી પાણી ઉપાડવાના કરારની મુદ્દત પુરી થઇ જતાં ડેમ ઉપરથી મોટરો દૂર કરવા પાલિકાના સીઓના હુકમ સામે કંપનીએ કલેકટરની ર્કોટમાં અપીલ દાખલ કરી હતી. જેની સુનાવણી તા. ૨૮ ફેબ્રુઆરીએ...
-સૈચ્છિક સંસ્થાનું પોતાનું બંધારણ/પેટાનિયમો અને ગવિન્ર્ાંગ બોડી હોવી જોઇએ
-સ્વૈચ્છિક સંસ્થાનના ર્બોડ મેમ્બરનો ગુનાહિત ઇતિહાસ હોવો જોઇએ નહી
-ર્બોડ મેમ્બર કે સીઇઓ કોઇ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોવા જોઇએ નહી
વલસાડ પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા આદિજાતી વિકાસ પ્રયોજનાના વિવિધ કામોની ફાળવણી કેટલીક ચોક્કસ સંસ્થાઓને જ અપાઇ રહ્યા...
-એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડી જતાં વલસાડ બન્યું કચ્છનું નલિયા
વલસાડના ઇતિહાસમાં ગુરૂવારનો દિવસ સૌથી ઠંડો રહયો હતો. અહિં ન્યુનત્તમ તાપમાનનો પારો સૌ પ્રથમવાર પ.૦પ ડિગ્રી નીચું ગગડી જતાં વલસાડ ઠંડુગાર બની ગયું હતુ. હિમપ્રપાતનો એહસાસ કરાવે તેવી ઠંડી પડતાં લોકોમાં ધુ્રજારો વ્યાપી ગયો હતો. બુધવારે ૮ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન...