સૈયદપુરા શાકમાર્કેટના ઓટલા પરથી બુધવારે સાંજે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા વૃદ્ધનું મોત ઠંડીનાં કારણે થયું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. ચોકબજાર પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરનાં સૈયદપુરા વિસ્તારમાં માછીવાડ ખાતે આવેલી શાકમાર્કેટનાં એક ઓટલા પરથી બુધવારે સાંજે એક અજાણ્યા આશરે ૬૦ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી...
સુરત : હજીરા ખાતે આવેલી ગુડ્સ રેલવે લાઇન ઉપર દાંડી રોડ રેલવે ફાટકના પાટાથી ભેંસાણ રેલવે ફાટક વચ્ચેના ટ્રેક ઉપરથી કોઈ ચોર ઇસમે ચાવીઓ (કડીઓ) ચોરી લીધી હતી. આ કડીઓ રેલવેના પાટાને જમીન પર મૂકેલા પથ્થરો સાથે જકડીને મૂકે છે. જો આ ચાવીઓ ન હોય તો અકસ્માત થવાની શક્યતા ખૂબ જ વધુ જાય છે. આટલું જ નહીં ચોર તો લોખંડના લાઇનર પણ ચોરી ગયો હતો. ગેંગેમેન ટ્રેકનું...
શહેરનાં પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે શિવ નગર સોસાયટીમાં રહેતા બળવંતભાઇ સરોજનાં ૪ માસનાં બાળક રાજનું દાઝી જવાથી મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.સ્મીમેર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ બળવંતભાઇ સરોજ ગત ૨૮મી જાન્યુઆરી સાંજે ૭.૦૦ વાગ્યે ઘરમાં રસોડામાં રમતો હતો. દરમિયાન રસોડામાં ચુલા પર મુકેલા...
-આજે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ એ.ડી.ઇ.એન.કચેરીનો ઘેરાવ કરશે
-લોકોની સુરક્ષા સાથે સમાધાન નહીં : દારાસિંહ
વલસાડ રેલવેમા ડુંગરી ખાતે ગેંગ નબંર-૪ મા મેટ તરીકે નોકરી કરતા એક કર્મચારીને ગુરૂવારે ચાલુ નોકરી દરમ્યાન રેલવેના જ કર્મચારીએ નજીવા મુદ્દે ગંદી ગાળો આપી હુમલો કરી ઢીકકા મુકકીનો માર મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોડી સાંજે ભોગ...