Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 11, 12:37 AM
     
    પાલિકાનો સિનિયર કલાર્ક લાંચ લેતાં રંગેહાથ ઝડપાયોલિંબાયતના મંગલાપાર્કમાં ભાડુઆતને આપેલી મિલકતની ઓછી આકારણી કરવા માટે રૂ. ૪૦૦૦ની લાંચ માગી હતી, જેનો પ્રથમ હપતો લેતા જ ઝડપાયો લિંબાયત ઝોનના સુપરવાઇઝર કમ સિનિયર કલાર્ક કમલેશ ગુલિયાભાઈ ગામીતને એસીબીએ શુક્રવારે સાંજે તેમની જ ઓફિસમાં ૨૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. લિંબાયતમાં એક ભાડુઆતની જગ્યાની ઓછી આકારણી કરવા માટે તેણે લાંચ સ્વીકારી હતી....
     

  • Posted On February 11, 12:23 AM
     
    સુરતમા મારામારી શુટિંગ કરનારના ગુપ્તાંગ પર 'વાર'મેનેજરના કહેવાથી રકઝકનું મોબાઇલમાં શુટિંગ કરતા યુવાનના હાથમાં મોબાઇલ આંચકી ફેંકી દીધો અને ગુપ્તાંગના ભાગે લાતો મારીદિલ્હીગેટ પાસે આવેલી સબરસ હોટલ નજીક મોહંમદ અબ્દુલ સત્તા શેખ (રહે. કોસાડ આવાસ, અમરોલી) પોતાના સ્ટાફ સાથે સ્ટેશન વિસ્તારમાં ગંદકી ફેલાવી રહેલા લોકો પાસે દંડ વસૂલવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન સબરસ હોટલ પાસે ફિરોઝ સાઝીદ...
     

  • Posted On February 11, 12:12 AM
     
    સુરતને BRTS પણ અનેક પરિવારો થશે બેઘરબીઆરટીએસના કેનાલ કોરિડોરવાળા રૂટ ઉપર પરવટ પાટિયા પાસે ૨૦૦ ફૂટની પહોળાઈ આપવા માટે નહેરની બંને બાજુએ ટીપી રોડ મૂકી દીધો. છ એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર્સ, બંગલા, રો-હાઉસ જેવી સેંકડો મિલકતોને નોટિસ ફટકારતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું વિકાસના વાયરામાં સામાન્ય લોકોના પરિવારો વેરાન થઈ જાય તેવી સ્થિતિ ફરી એકવાર ઊભી થઈ છે. પરવટ પાટિયા પાસે...
     

  • Posted On February 11, 12:11 AM
     
    બેરહેમ શિક્ષકે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ઝૂડી નાંખ્યાવ્યારાના ટીચકપરામાં આવેલી મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બનેલી ઘટના વાલીઓએ હોબાળો મચાવતા શિક્ષકને એક માસ માટે સસ્પેન્ડ કરાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલી મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વહેલી સવારના વાંચવા માટે સ્ટડી હોલમાં અડધો મોડા આવતા એક તામશી શિક્ષકે વિદ્યાર્થીઓને ફાઇબરના...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.