-હિમ જેવી ઠંડી ઘઉંના પાકને ફાયદો કરાવશે
-વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી ઘઉંના વાવેતરમાં મબલખ પાક ઉતરવાની ખેડૂતોને આશા
ભરૂચ અને નર્મદામાં ગગડી રહેલાં ઠંડીના પારાએ જિલ્લાવાસીઓને ભલે થીજવી દીધાં હોય પરંતુ ઘઉંના વાવતેર કરતાં ખેડૂતોના ચહેરાઓ પર સ્મિત રેલાવી દીધું છે. બંને જિલ્લાઓમાં મળી ૨પ હજારથી વધારે હેકટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું...
- મૃતકને ગેસ્ટ્રો હોવાની શંકાછેલ્લા છ મહિનાથી બીમારીથી પીડાતા મગદલ્લાનાં આધેડનાં મળ અને મુત્રમાર્ગ બંધ થઇ જતા તેમણે આખરે સિવિલ હોસ્પિટલનાં બિછાને દમ તોડ્યો હતો. સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મગદલ્લા ખાતે પોર્ટ કોલોનીમાં રહેતા દિલીપભાઇ ખીમજીભાઇ સોલંકી(ઉ.વ.૪૯) છેલ્લા છ મહિનાથી બીમાર હતા. છેલ્લા બે દિવસમાં તેનો મળ અને...
- કોલસો ભરેલું ટ્રેક્ટર કાળ બનીને બાળકી પર ત્રાટક્યુંમાતાને મળવા માટે જઇ રહેલી અઢી વર્ષની બાળકી ટ્રેક્ટરનાં પાછળના વ્હીલમાં આવી જતા ચગદાઇને મોતને ભેટી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સ્મીમેર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નરેશભાઇ ભરતભાઇ ભૂરીયાની અઢી વર્ષની પુત્રી જીગીશા રમતા રમતા ટ્રેક્ટર નજીક રહેલી માતાને મળવા જતા...
યુવરાજસિંહ બહાદુર લડવૈયો હોવાથી બીમારી સામે વિજેતા બનશે : ઇખર એક્સપ્રેસઓલરાઉન્ડર યુવરાજસિંહ બહાદુર લડવૈયો છે ત્યારે તેની ફાઇટિંગ સ્પિરિટ અને પોઝિટિવ એટીટયુડના જોરે તે કેન્સરની બિમારી સામે વિજેતા બની રમતના મેદાનમાં જલદી પાછો ફરશે તેવો મને પુરો વિશ્વાસ છે તેમજ તેના સ્વાસ્થ્ય માટે દુઆ ગુજારૂ છું તેમ ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મુનાફ...