Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

નવસારીના મેજિકબોક્સે રાજ્યમાં જમાવેલું આકર્ષણ

ગાંધીનગરમાં નવસારીના સ્ટોલથી મહાનુભાવો પ્રભાવિત સ્વર્ણિમ જયંતી ઉજવણીના સમાપન સમારોહ અંતર્ગત ગુજરાત રાજ્યની પ્રગતિ દર્શાવતું મેગા પ્રદર્શન મહાત્મા મંદિર, ગાંધીનગર મુકામે ૨૯મી એપ્રિલથી ૬ઢ્ઢી મે સુધી પંચ શક્તિના સમાવેશવાળુ પ્રદર્શન યોજાયું હતું, જેમાં નવસારી જિલ્લાનું જ્ઞાનશક્તિ આધારિત સ્ટોલ સુરત મુકામે ગાંધીનગર માટે પસંદ થયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કે.એન. જાની તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. વિસિયાના માર્ગદર્શન હેઠળ શાસનાધિકારી બી.એન. પટેલની દેખરેખ હેઠળ ગાંધીનગર...

અંબિકા નદી પર ચેકડેમનું ખાતમુહૂર્ત

૧૧.૯૮ લાખના ખર્ચે ચેકડેમ બનવાથી સાંબા ગામના ખેડૂતોની જમીનોને સિંચાઈની સુવિધા મળશે મહુવા તાલુકાના સાંબા ગામે...

લ્યો, એરપોર્ટ વોલ્વો બની પેસેન્જર બસ!

ગીતામંદિર અને ભરૂચ જવા માટે પેસેન્જરો વોલ્વોનો ઉપયોગ કરી રહ્યાં છે અમદાવાદ એરપોર્ટ પર સડસડાટ ઝડપભેર પહોંચવા...
 
 

નવસારીના ૩ તાલુકા માટે નવી પ્રાંત કચેરી

ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકા માટે નવી પ્રાંત કચેરી બનશે તો સુવિધા વધશે નવસારી જિલ્લામાં હાલ એક જ પ્રાંત...

...અને સુરતથી મુંબઈ પણ બે કલાકમાં

સુરતથી મુંબઇ ૮ લેનના રસ્તા ઉપર ૧૨૦ કિમી દર કલાકની ઝડપે માત્ર ૨ જ કલાકમાં પહોંચવું હવે વાસ્તવિકતા બનશે અને તે માટે...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On October 28, 05:32 PM
     
    સમુદ્ર માર્ગે આતંકી હુમલાઓ ખાળવા ગૃહ મંત્રાલયની કવાયત>>> સુરતમાં કાંઠા વિસ્તારોમાં કાર્ડ વિતરણની શરૂ થયેલી કામગીરી>>> કાંઠા વિસ્તારના ગામોમાં ફીશીંગ પ્રવૃતિ કરતાં લોકોએ ફરજિયાત બાયોમેટ્રીક્સ કાર્ડ લેવો પડશે >>> ડિસેમ્બર માસ બાદ બાયોમેટ્રીક્સ કાર્ડ વગર જવાનું સરળ નહીં બને>>> ચાર હજાર બાયોમેટ્રીક્સ કાર્ડનું વિતરણ ભીમપોર, ડુમસ, મોરભગવા વગેરે ગામોમાં શરૂ કરી દેવાયુંઆતંકવાદીઓને દેશમાં...
     

  • Posted On October 26, 04:22 PM
     
    આરટીઓની એક વર્ષની આવક ૧ અબજને પારસુરત આરટીઓ કચેરીની એક વર્ષની આવક ૧ અબજને પાર થઇ ગઇ છે. સુરત શહેરનાં લોકો દ્વારા ટુ-વ્હીલ , ફોર વ્હીલ અને ટ્રાન્સપોટેંશન ગાડીઓની રેકર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.અંદાજે રૂ.૧૨૦૦ કરોડના વાહનો સુરતમાં વિતેલા એક વર્ષમાં ખરીદવામાં આવ્યા છે. તેમાં ટ્રાન્સપોર્ટ વ્હીકલનો પણ સમાવેશ થાય છે. સુરતમાં વિતેલા એક વર્ષમાં લોકોએ વાહનોની કરેલી ખરીદી તથા તેના...
     

  • Posted On September 21, 05:13 AM
     
    બ્રાંડ હોટેલ્સના પ્રોજેક્ટનો મદાર એર કનેક્ટિવિટી પરઆશાની ઉડાન ૮ હોટેલના ૨૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાંસુરતમાં ખાનગી એરલાઇન્સની ઉડાન શરૂ થાય કે આ બિઝનેસ આસમાનની બુલંદીઓને સ્પર્શશેજો ખાનગી એરલાઇન્સનાં વિમાનો આ શહેરમાંથી ઉડાનો ભરવા રાજી થઈ જાય તો સુરતના હોટેલઉદ્યોગ બુલંદીઓને સ્પર્શી શકે છે.કારણ કે વિકાસની હરણફાળ ભરી રહેલા આ શહેરમાં વિશ્વની અનેક બ્રાન્ડેડ હોટેલ્સ નજીકના ભવિષ્યમાં...
     

  • Posted On August 15, 02:20 AM
     
    ૧૧ કરોડના ખર્ચે ૬ રસ્તાઓ આકાર પામશેરાજ્યના માર્ગ અને મકાન વિભાગે રસ્તાઓના નિર્માણને આપેલી લીલી ઝંડી વાગરા તાલુકામાં માળખાકીય સુવિધાઓ વધારવાના ભાગરૂપે અંદાજીત રૂપિયા ૧૧ કરોડનું ભંડોળ મંજુર કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક દ્રષ્ટીએ વાગરા તાલુકો આગળ વધી રહ્યો છે ત્યારે નવા નિર્માણ પામનારા રસ્તાથી સ્થાનિક પ્રજાની સુવિધામાં વધારો થશે. વાગરાના ધારાસભ્ય અને વિધાનસભાના કોંગ્રેસ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.