ભરૂચમાં મુખ્યમંત્રીનાં સદ્ભાવના ઉપવાસને લઇ જિલ્લામાં ચાલી રહેલા ચેકિંગ વેળા ધામરોડ નજીક બીજી વખત મંગળવારની રાતે વીજ ટ્રાન્સફોર્મર ચોર ટોળકી સુરત રેંજ આઇજીનાં ખેતર નજીક ત્રાટકતા ભરૂચ અને સુરત જિલ્લાની પોલીસ એલર્ટ થઇ તપાસમાં લાગી ગઇ છે.
ભરૂચ શહેરમાં ૮ જાન્યુઆરીએ મુખ્યમંત્રી મોદીનાં સદ્ભાવના ઉપવાસનાં કાર્યક્રમને અનુલક્ષી પોલીસે ચેકિંગ...
અંકલેશ્ર્વરના ખરોડ ગામમાં નસલી અશ્ર્વોના વેપારીઓએ ડેરા તંબુ તાણી દીધાં હોવાથી ખરીદદારોની ભારે ભીડ ઉમટી રહી છે. અશ્ર્વોના ખરીદદારોમાં ડાિન્સંગ તેમજ ટ્રેઈન્ડ હોર્સની ભારે માંગ હોવાનું વેપારીઓએ
જણાવ્યું હતું.
ખરોડ ગામ નજીક દર વર્ષે ભરાતાં અશ્ર્વ બજારમાં અનેક અશ્ર્વોનું વેચાણ કરવામાં આવે છે. અનોખા ઘોડા બજારમાં નસલી અશ્ર્વો ઉપરાંત...
અંંકલેશ્ર્વર તાલુકાના ખરોડ ગામના પાટિયા નજીક નેશનલ હાઈવે નંબર ૮ પર બે અલગ અલગ અકસ્માતોમાં એક રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મોડી સાંજે સજૉયેલાં અકસ્માતમાં રાહદારી પર અસંખ્ય વાહનો ફરી વળતાં તેનો મૃતદેહ સમેટવો પણ મુશ્કેલ બન્યો હતો. વહેલી સવારે થયેલા અકસ્માતમાં ગમખ્વાર રીતે ભટકાયેલા ટેન્કર અને કન્ટેનરમાં કોઈને જરા સરખી પણ ઈજા...
અંકલેશ્ર્વર અને રાજપીપળા નેરોગેજ રેલવે લાઇનનું ત્રણ વર્ષથી બ્રોડગેજમાં રૂપાંતરની મંથરગતિએ ચાલતી કામગીરીમાં હજુ ટ્રેન વ્યવહાર શરૂ નથી થયો તે પહેલા જ બુધવારે બીજી ઘટના બની હતી. અંકલેશ્ર્વર રેલવે યાર્ડ નજીક નવા ટ્રેક ઉપર પાટા બેસાડવા પાટા લઇ જતી ગુડ્ઝ ટ્રેનનો એન્જિનથી ત્રીજું વેગન ખડી પડતા તંત્રમાં દોડધામ મચી હતી.
આદિવાસી પંથક નર્મદા...