અંંકલેશ્ર્વરમાં રહેતાં અને ટ્રાન્સ્પોર્ટના ધંધા સાથે સંકળાયેલી એક મહિલાના ડમ્પર ઉપર ડ્રાઇવર તરીકે નોકરી કરતો શખ્સ ડમ્પર લઇને ઉડન છૂ થઇ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
અંંકલેશ્ર્વર શહેરના ભડકોદ્રા વિસ્તારમાં આવેલાં જાનવી નગર ખાતે રહેતાં સંયુકતાબહેન અર્જુનભાઇ વસાવા ટ્રાન્સ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. અંંકલેશ્ર્વર જીઆઇડીસી...
‘હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા’, કે પછી ‘દમ મારો દમ...મિટ જાએ ગમ...’ જેવાં દેવ સા’બની ફિલ્મોનાં ગીતો યંગસ્ટર્સના દિલોદિમાગ પર હજુ પણ છવાયેલાં છે. કદાચ એટલે જ ‘હુક્કાબાર્સ’ પર પ્રતબિંધ લાગી ગયો હોવા છતાં યુવાનોએ ‘હુક્કા’ના ‘દમ’ લેવાનું બંધ કર્યું નથી. ન્યૂ યર પહેલાં અને પછી ‘હુક્કા’ના વેચાણમાં ભારે વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. બાર બંધ થઈ...
ગ્રામસેવાનાં કાર્યો કરનારા વિôલભાઈ પૂંજીરામ પ્રજાપતિને મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર
અમદાવાદ & ગૂજરાત વિધ્યાપીઠ દ્વારા આજીવન ગ્રામસેવાનાં કાર્યો કરનાર વિôલભાઈ પૂંજીરામ પ્રજાપતિને મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર- ૨૦૧૧ એનાયત કરવામાં આવ્યો છે. ગૂજરાત વિધ્યાપીઠ સભાગૃહ ખાતે રવિવારે સવારે ૧૧ કલાકે આયોજિત વિશેષ સમારોહમાં વિધ્યાપીઠના...