. આમોદમાં પ્રજાસત્તાક પવeની ઉજવણી કરવામાં આવી હત. મામલતદાર કચેરીમાં મામલતદાર વાઘેલા, કોર્ટમાં જજ તાલુકા પંચાયત કચેરીએ પ્રમુખ મહપિાલસિંહ ચૌહાણ, પાલિકા ખાતે ધારાસભ્ય કિરણ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાઓ,સહકારી સંસ્થાઓ તથા પંચાયતોમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પવeની ઉજવણી કરવામાં આવી હતી.
આમોદ ગામે એક બહેનપણીએ તેની સખીને ચુનો ચોપડયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નમાં પહેરવાના બહાને બહેનપણી પાસેથી ૮ તોલાના સોનાના દાગીના લઇ ગયા બાદ ચોરી થયા સહિતના વિવિધ બહાનાઓ કરી દાગીના ચાઉં કરી જનાર મહિલા સામે ગુનો નોંધાતા સમગ્ર પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.
આમોદ પંથકમાં ચોરેને ચૌટે ચાલી રહેલી ઘટનાની વગિત એવી છે કે, આમોદની...
ભાજપ સાથે પાછલાં બારણે ઘરોબો ધરાવતાં હોવાનાં આરોપનો સામનો કરી રહેલાં આમોદના આગેવાનને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવવામાં આવતાં પક્ષમાં આંતરિક ડખો ઉભો થયો હોવાની વિગતો સપાટી પર આવી છે.ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા દ્વારા આમોદના આગેવાન રશીદ મુન્શીને જિલ્લાના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યાં છે. જિલ્લા પ્રમુખના નિર્ણયથી...