Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On January 14, 04:01 AM
     
    અંંકલેશ્ર્વર તાલુકાના નવા કાંસીયા ગામે ગત રોજ જમવાનું બનાવતી વેળા ચુલાની ઝાળ લાગતા ગંભીર રીતે દાઝેલી ૩પ વર્ષીય પરિણીત મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંંકલેશ્ર્વર તાલુકાના નવા કાંસીયા ગામે રહેત વંસતભાઈ વસાવાના પત્ ની ટીનુબેન ગત રોજ જમવાનું બનાવી...
     

  • Posted On January 14, 04:01 AM
     
    આમ તો જામનગરમાં ભાદરવા મહિનામાં આકાશમાં પતંગોની રંગોળી જોવા મળે છે. પરંતુ ધીમે-ધીમે અન્ય શહેરોની જેમ શહેરમાં મકરસંક્રાંતી પર્વની ઉજવણીનું મહત્વ વધ્યું છે. ત્યારે આ વર્ષે ઉતરાયણની તડામાર તૈયારી, પતંગ-દોરાનું ધૂમ વેચાણ થતાં શનિવારના ઉતરાયણના જામનગરના આકાશમાં પતંગ-યુધ્ધ જામશે કે કેમ ? તે જોવાનું રહ્યું. રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત...
     

  • Posted On January 14, 04:01 AM
     
    ૧૪મી જાન્યુઆરીના રોજ ઉજવાતા ઉત્તરાયણ પવe નિમિત્તે દોરા વીજવાયરોમાં અડતા કે વીજ ઉપકરણો અને થાંભલા નજીક કોઈ અકસ્માત ન થાય તેની જાગૃતિ માટે દક્ષિણ ગુજરાત વીજ નગિમના ભરૂચ તેમજ નર્મદા જિલ્લા સહિત અંંકલેશ્ર્વરના શહેર, ગ્રામ્ય અને ઈન્ડસ્ટ્રીયલ ડિવઝિન દ્વારા જાનજાગૃતિ અર્થો ‘‘એક ભુલ બડા નુકસાન’’ ‘‘છીન ગઈ હોઠો કી મુસ્કાન’’ વિષય ઉપર રેલી યોજી હતી....
     

  • Posted On January 14, 04:01 AM
     
    આકાશમાં ચગી રહેલી પતંગોના માંજા નિદોeષ પક્ષીઓ માટે મોતનો પૈગામ લઈને આવતા હોય છે ત્યારે માંજાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે સારવાર કેન્દ્ર તેમજ બર્ડ એમ્બ્યુલન્સ શરૂ કરવાનું સરાહનીય કાર્ય શરૂ કરાયું છે. ભરૂચ શહેરમાં ઉત્તરાયણ પવeનો આનંદ નિદોeષ પશુપક્ષીઓ માટે મોતનું કારણ ન બને તે માટે શહેરના પયૉવરણ પ્રેમીઓએ વન વિભાગના સહયોગથી તહેવાર દરમિયાન...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.