રિક્ષાને અડફેટે ચઢાવતા રિક્ષા ચાલક સહિત અન્ય બે વ્યક્તિઓને ઇજા પહોંચતા તેમને સારવાર માટે ધરાસણા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. ડુંગરીના માલવણ કરદીવા ફિળયા ત્રણ રસ્તા પાસે બુધવારે નંબર વગરના ડમ્પર ટ્રકે રિક્ષા નં.જીજે-૧૫-વાય-૭૩૭૧ને અડફેટે લેતાં રિક્ષાને નુકસાન પહોચ્યું હતું. જ્યારે રિક્ષા ચાલક ખંડુભાઇ પટેલ અને રિક્ષામાં બેસેલા...
અંંકલેશ્ર્વરના રહેણાંક તથા વ્યવસાિયક સ્થળોએથી ઘન કચરો ઉપાડવા માટે નગરપાલિકા આપના દ્વારે ના નેજા હેઠળ ૧પમી જાન્યુઆરીથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
અંંકલેશ્ર્વર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે જયપુરની સેન્ટર ડેવલપમેન્ટ ફોર કોમ્યુનિકેશન નામની સંસ્થાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. નગરપાલિકામાં...
ભરૂચ શહેરમાં સિટીબસ સેવાને મંજૂરી મળી ગયાં બાદ અંંકલેશ્ર્વરમાં સિટીબસ સેવા માટે નગરપાલિકાએ રાજ્ય સરકારમાં કરેલી દરખાસ્ત અંંતિમ તબકકામાં હોવાથી અંંકલેશ્ર્વરમાં પણ સિટીબસો દોડતી થાય તેવા દિવસો દૂર નથી.
અંંકલેશ્ર્વર જીઆઇડીસીમાં આવેલાં ઉદ્યોગોમાં આસપાસના ગામડાંઓ તેમજ રાજ્યના અન્ય શહેરોમાંથી લોકો રોજગારી મેળવવા માટે આવે છે....